SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३१४ तपादि चोर दुर्गति तपाचार ४०९ जाइमरणाओ मुच्चई, इत्थथं च चयइ सव्वसो । તે જન્મ અને મરણથી છૂટી જાય છે, નરકાદિ અવસ્થાઓને છોડી દે છે. તે શાશ્વત સિદ્ધ થાય છે सिद्धे वा भवइ सासए, देवे वा अप्परए महिड्ढिए ।। અથવા અલ્પ કર્મજ રહેવાના કારણે મહાન –સ. મ. ૨, ૩, ૪, સે. ૨૩-૨૪, I. ૬-૭ ઋદ્ધિશાળી દેવ બને છે. पच्छा वि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई । જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે जेसि पिओ तवो संजमो य, खन्ती य बम्भचेरं च ।। તેવા પાછલી વયમાં પણ સંયમમાર્ગમાં ગયેલા સાધકો શીઘ્રતાથી સ્વર્ગ ને પ્રાપ્ત કરે છે. -સ. એ. ૪, ના. ર૭ अह जे संवुडे भिक्खू, दोण्हं अन्नयरे सिया । સંયમી સાધુની બે અવસ્થા થાય છે - (૧) સર્વ सव्वदुक्ख-प्पहीणे वा, देवे वावि महिड्ढिए ।। દુઃખોથી મુક્તિ, (૨) ઋદ્ધિ-સિદ્ધિવાળી દેવગતિ. उत्तराई विमोहाई, जुइमन्ताणुपुव्वसो । દેવલોકના આવાસો ઉત્તમ, મોહ રહિત અને ઉત્તરોત્તર યક્ષાદિ દિવ્ય જીવોની વસતિવાળા समाइण्णाई जक्खेहिं, आवासाइं जसंसिणो ।। હોય છે. दीहाउया इड्ढिमत्ता, समिद्धा काम-रूविणो । આ યશસ્વી દેવો દીર્ધાયુ, તેજસ્વી, ઋદ્ધિશાળી अहुणोववन्नो-संकासा, भुज्जो अच्चिमालि-प्पभा ।। હોય છે તથા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરે છે. વળી તરતના જન્મેલાની જેવી ભવ્યકાંતિવાળા તેમજ સૂર્ય સમાન તેજસ્વી હોય છે. ताणि ठाणाणि गच्छन्ति, सिक्खित्ता संजमं तवं । હિંસાથી નિવૃત્ત અને તપ તેમજ સંયમનાં અભ્યાસી भिक्खाए वा गिहत्थे वा, जे सन्ति परिनिव्वुडा ।। જીવો સાધુ હોય કે ગૃહસ્થ હોય છતાં ઉત્તમ દેવલોક આવાસો (સ્થાનોમાં જાય છે. - ૩ત્ત. . , . ર૬-૨૮ खवेत्ता पुव्वकम्माई, संजमेण तवेण य । સર્વ દુઃખોથી મુક્ત થવા માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमन्ति महेसिणो ।। કરે છે. – ૩૪. એ. ર૮, T. રૂદ્દ एयं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । આમ જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યફ सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिए ।।। આચરણ કરે છે તે શીધ્ર સર્વ સંસારથી વિમુક્ત બને છે. – ૩૪. એ. ૩૦, . ૩૭ तवाइ-तेणाणं दुग्गइ તપાદિના ચોરોની દુર્ગતિ : ર૩૪. તવતેને ઉત્તેજે, વિતેને રે | ૨૩૧૪. જે મનુષ્ય તપનો ચોર, વચનનો ચોર, રૂપનો आयारभावतेणे य, कुव्वई देवकिब्बिसं ।। ચોર, આચાર અને ભાવનો ચોર હોય છે, તે કિલ્વેિષક દેવોમાં ઉત્પન્ન થાય છે. लभ्रूण वि देवत्तं, उववन्नो देवकिब्बिसे । કિલ્પિષક દેવ જાતિમાં ઉત્પન્ન થયેલો દેવત્વને तत्था वि से न याणाइ, किं मे किच्चा इमं फलं ।। પ્રાપ્ત કરીને પણ જાણતો નથી કે- હું શું કરીને આ ફળને પામ્યો છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy