________________
सूत्र २२९२-९४
एवं पेगे महावीरा विप्परिक्कमति ।
આ. સુ. શ્, અ. ૬, ૩. o, મુ. ૭૭-૨૭૮ आयगुत्ते सया दंते, छिण्णसोए अणासवे I जे धम्मं सुद्धमक्खाति, पडिपुण्णमणेलिसं
11
धर्मकथा प्रभाव
-સૂય. સુ. ૩, અ. ૧૧, ગા. ૨૪ जे भिक्खू मायणे अण्णतरं दिसं वा अणुदिसं वा पडिवण्णे धम्मं आइक्खे विभए किट्टए उवट्ठितेसु वा अणुवतेिसु वा सुस्समाणेसु पवेदए ।
संतिं विरतिं उवसमं निव्वाणं सोयवियं अज्जवियं मद्दवियं लाघवियं अणंतिवातियं सव्वेसिं पाणाणं- जाव-सत्ताणं अणुवीर किट्टर धम्मं ।
-સૂય. સુ. ૨, ૬. o, સુ. ૬૮o
धम्मका पभावो
૨૧૨. હ હુ ત“ મિલ્લુસ્સે અંતિય થ સોવા णिसम्म उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिता, जे ते तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म सम्म उट्ठाण उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठित्ता, ते एवं सव्वोवगता, ते एवं सव्वोवरता, ते एवं सव्वोवसंता, ते एवं सव्वत्ताए परिनिव्वुडे
-સૂય. સુ. ૨, ઞ. o, સુ. ૬
धम्मकहा फलं
૨૨૧૩.૬.
धम्मकहाए णं भन्ते ! जीवे किं जणयइ ? उ. धम्मकहाए णं निज्जरं जणयइ । धम्मकहाए णं पवयणं पभावेइ । पवयणपभावे णं जीवे आगमिस्स भद्दताए कम्मं निबन्ध |
-સત્ત. ૧. ૨૬, સુ. ર૬ इत्थि परिसाए रयणीए धम्मकहाकरण पायच्छित्त सुत्तं૨૨૧૪. બે મિન્દૂ રાખો વા, વિયારે વા, સ્થિમા, इत्थि संसत्ते, इत्थि - परिवुडे अपरिमाणाए कहं कहेइ, कहतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अघायं ।
– ન. ૩. ૮, સુ. ૨૦
Jain Education International
तपाचार ४०१
આવા જે મહાવીર છે, તે જ (સંયમ માર્ગમાં) પરાક્રમી બને છે.
આત્મગુપ્ત, દમિતેન્દ્રિય તેમજ સંસારના પ્રવાહને બંધ કરનાર, આશ્રય રહિત જે પુરુષ છે તે જ પરિપૂર્ણ અને અનુપમ શુદ્ધ ધર્મનો ઉપદેશ આપી શકે છે.
મર્યાદાનો જ્ઞાતા સાધુ કોઈ પણ દિશા અને વિદિશામાં જઈને ધર્મનો ઉપદેશ કરે, ધર્મને ભિન્ન ભિન્ન રીતે સમજાવે અને ધર્મનું કીર્તન કરે.
ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે ઉપસ્થિત થયેલા મનુષ્યોને શાંતિ, વિરતિ, ઈન્દ્રિયનિગ્રહ, શૌચ, સરળતા, મૃદુતા, લઘુતા અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે અને સમસ્ત ભૂતો યાવત્ સત્ત્વોના હિત માટે ધર્મનું કીર્તન કરે.
ધર્મકથાનો પ્રભાવ ઃ
૨૨૯૨.
આ જિન શાસનમાં સાધુ પાસેથી ધર્મ શ્રવણ કરી ધર્માચરણ કરવા માટે ઉદ્યત કોઈ વીર પુરુષ અર્હત્ ધર્મમાં ઉપસ્થિત થાય છે. એવા ધર્મમાં ઉદ્યત બનેલા વીર પુરુષ મોક્ષમાર્ગનાં સર્વ સાધનોથી સંપન્ન બની જાય છે, સર્વ પાપોથી વિરામ પામી સંપૂર્ણ શાંતિને પામે છે અને સમસ્ત કર્મોનો ક્ષય કરી પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે.
ધર્મકથાનું ફળ :
૨૨૯૩. પ્ર. ભંતે ! ધર્મકથાથી જીવને શું મળે છે ?
૩. ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભવિષ્યમાં શુભફળ આપનાર કર્મોનો બંધ કરે છે.
સ્ત્રી-સભામાં રાત્રે ધર્મકથા કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૯૪. જે ભિક્ષુ રાત્રે કે સંધ્યાકાળે (૧) સ્ત્રીનાં ટોળામાં,
(૨) સ્ત્રીવાળા ટોળામાં, (૩) સ્ત્રીઓ દ્વારા ઘેરાઈને વિશેષ કથા કહે છે, (કહેવડાવે છે) કહેનારનું અનુમોદન કરે છે.
તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org