SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२९१ धर्मकथा विवेक तपाचार ३९९ धम्मकहाविवेगो ધર્મકથા વિવેક : ૨૨૬૨. નહીં પુછાસ વેથતિ ત તુચ્છસ સ્થતિ | ૨૨૯૧. સાધક જેમ સંપન્ન વ્યક્તિને ધર્મ-ઉપદેશ આપે છે, તે જ રીતે રંકાદિને ઉપદેશ આપે છે. जहा तुच्छस्स कत्थति तहा पुण्णस्स कत्थति । જેમ રંકાદિને ઉપદેશ આપે છે, તેવો જ ઉપદેશ સંપન્ન વ્યક્તિને આપે છે. अवि य हणे अणादीयमाणे । एत्थं पि जाण सेयं અન્યથા તેઓ ઉપદેશને સાંભળી ક્રોધી બની ति णत्थि। ઉપદેશકને મારવા લાગે તેથી એ જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી કેकेऽयं पुरिसे कं च णए । આ શ્રોતા કોણ છે? અને કયા દેવને નમસ્કાર કરે છે, (કયા સિદ્ધાંતને માને છે.) - મા. સુ. ૨, એ. ૨, ૩, ૬, મુ. ૧૦૨ दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं આગમના જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને आइक्खे विभए किट्टए वेदवी । ઉત્તર દશામાં સ્થિત જીવોને અનુકંપા બુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપે, ધર્મના ભેદ-પ્રભેદોને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. से उठ्ठिएसु वा अणुट्ठिएसु वा सुस्सूसमाणेसु તે મુનિ ધર્મશ્રવણની ઈચ્છાવાળા અથવા સેવાपवेदए-संति, विरतिं, उवसमं, णिव्वाणं, सोयवियं, શુશ્રુષા કરનાર મુનિઓ અને ગૃહસ્થોને શાંતિ, अज्जवियं, मद्दवियं, लाघवियं, अणतिवत्तियं । વિરતિ, ઉપશમ, નિર્વાણ, શૌચ-નિર્લોભતા, આર્જવ, માર્દવ-નમ્રતા અને પરિગ્રહત્યાગનો યથાર્થ બોધ આપે. सव्वेसिं पाणाणं, सव्वेसिं भूताणं, सव्वेसिं जीवाणं, તે મુનિ વિચાર કરીને સર્વ પ્રાણીઓ, ભૂતો, સત્ત્વો सव्वेसिं सत्ताणं अणुवीइ भिक्खू धम्ममाइक्खेज्जा । અને જીવોને ધર્મનું સ્વરૂપ કહે. अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं વિચાર કરી ધર્મોપદેશ આપનાર મુનિ એ ધ્યાનમાં आसाएज्जा, णो परं आसाएज्जा, णो अण्णाई पाणाई રાખે કે તે ઉપદેશ આપતાં પોતાના આત્માની भयाई जीवाई सत्ताई आसाएज्जा । આશાતના ન કરે, બીજાની આશાતના ન કરે અને અન્ય કોઈ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની પણ આશાતના ન કરે. से अणासायए अणासायमाणे वज्जमाणाणं भूताणं કોઈ પ્રાણીને આશાતના ન પહોચાડતાં ધર્મ जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवति કહેનારા તે મહામુનિ સંસાર-પ્રવાહમાં ડૂબતા सरणं महामुणी । પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વો માટે અસંદીન -- ભા. સુ. ૧, , ૬, ૩. ૫, . ૨૬-૧૨૭ દ્વીપ (ડૂબે નહીં તેવા દ્વીપ)ની જેમ શરણભૂત હોય છે. आघाति णाणी इह माणवाणं संसारपडिवण्णाणं જ્ઞાનીજન સંસારવર્તી, (સારી રીતે સમજનાર) संबुज्झमाणाणं विण्णाणं पत्ताणं । હિતાહિતની સમજ રાખનાર મનુષ્યોને આ પ્રકારે ધર્મોપદેશ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy