SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२७० वैयावृत्य-फल तपाचार ३८९ अहं वावि तेण अहातिरित्तेण अहेसणिज्जेण અથવા કોઈ સાધર્મિક મુનિ પોતાની આવશ્યકતા अहापरिग्गहिएण असणेणं वा-जाव-साइमेण वा તથા અધિક અશન યાવતુ પાન લાવે અને अभिकख साहम्मिएहिं कीरमाणं वेयावडियं તેમાંથી વૈયાવૃત્ય ભાવનાથી આપવા ઈચ્છે તો હું सातिज्जिस्सामि । સ્વીકારીશ. लाघवियं आगममाणे-जाव-सम्मत्तमेव समभिजाणिया આમાંથી કોઈ પણ પ્રતિજ્ઞા ધારણ કરનાર ભિક્ષુ - મા. સુ. ૧, ગ. ૮, ૩. ૭, મુ. રર૭ લાઘવ પ્રાપ્ત કરીને યાવત્ સમત્વનું આચરણ કરે છે. वेयावच्च फलं વૈયાવૃત્યનું ફળ : રર૭૦, પંë ડાર્દિ સમh for jથે મહાન્નરે ૨૨૭૦. પાંચ સ્થાનો વડે શ્રમણ-નિગ્રંથ મહાન નિર્જરા महापज्जवसाणे भवति, तं जहा કરનાર તથા મહાપર્યવસાન કરનાર (પરિત સંસારી) બને છે, જેમકે - १. अगिलाए आयरिय वेयावच्चं करेमाणे, (૧) ગ્લાનિ-રહિત બની આચાર્યની વૈયાવૃત્ય કરવાથી, २. अगिलाए उवज्झाय वेयावच्चं करेमाणे, (૨) ગ્લાનિ-રહિત બની ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરવાથી, ३. अगिलाए थेरे वेयावच्चं करेमाणे, (૩) ગ્લાનિ-રહિત બની સ્થવિરની વૈયાવૃત્ય કરવાથી, ४. अगिलाए तवस्सि वेयावच्चं करेमाणे (૪) ગ્લાનિ-રહિત બની તપસ્વીની વૈયાવૃત્ય કરવાથી, ५. अगिलाए गिलाण वेयावच्चं करेमाणे । (૫) ગ્લાનિ-રહિત બની રોગી-મુનિની વૈયાવૃત્ય કરવાથી. पंचहिं ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे પાંચ સ્થાનો વડે શ્રમણ-નિગ્રંથ મહાન કર્મનિર્જરા महापज्जवसाणे भवति, तं जहा કરનાર અને મહાપર્યવસાન કરનાર બને છે, જેમકે१. अगिलाए सेहवेयावच्चं करेमाणे, (૧) ગ્લાનિ-રહિત બની નવદીક્ષિતની વૈયાવૃત્ય કરવાથી, २. अगिलाए कुलवेयावच्चं करेमाणे, (૨) ગ્લાનિ-રહિત બની કુળ (એક આચાર્યનાં શિષ્ય સમૂહની) ની વૈયાવૃત્ય કરવાથી, રૂ. સ્ટાપ વેચવā રેમાળ, (૩) ગ્લાનિ-રહિત બની ગણની વૈયાવૃત્ય કરવાથી, ૪. TOાઈ સંધાવવૅ કરેમાળ, (૪) ગ્લાનિ-રહિત બની સંઘની વૈયાવૃત્ય કરવાથી, ५. अगिलाए साहम्मियवेयावच्चं करेमाणे ।। (૫) ગ્લાનિ-રહિત બની સાધર્મિકની વૈયાવૃત્ય -ડાઇ. એ. ૬, ૩. ૨, મુ. ૩૨૭ કરવાથી, प. वेयावच्चेणं भन्ते ! जीवे किं जणयइ ? પ્ર. ભંતે ! વૈયાવૃત્યથી જીવને શું મળે છે? उ. वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबन्धइ । ઉ. વૈયાવૃત્યથી જીવ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. - ઉત્ત. એ. ૨૬, મુ. ૪, ૧. વ4, ૩. ૨૦, મુ. ૪૦-૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy