________________
सूत्र २२५८-५९
विविहा गरहा
२२५८. तिविहा गरहा पण्णत्ता, तं जहा
१. माणसा वेगे गरहति,
૨. વયસા વેશે રતિ,
३. कायसा वेगे गरहति-पावाणं कम्माणं अकरणयाए । અહવા-પરદા તિવિદા વાત્તા, તં નહીં
૧. વીપને અદ્ધ રતિ,
२. रहस्संपेगे अद्धं गरहति,
३. कायपेगे पडिसाहरति- पावाणं कम्माणं अकरणाए ।
-તાળ. અ. રૂ, ૩. ૬, સુ. શ્
चउव्विहा गरहा पण्णत्ता, तं जहा
१. उवसंपज्जामित्तेगा गरहा,
२. वितिगिच्छामित्तेगा गरहा,
३. जं किंचिमिच्छामित्तेगा गरहा,
गर्हा प्रकार
४. एवं पि पण्णत्तेगा गरहा ।
Jain Education International
-તાળ. ૪. ૪, ૩. ૨, સુ. ૨૮૮
अत्त गरहणा फलं
२२५९. प. गरहणयाए णं भन्ते ! जीवे किं जणयइ ? उ. गरहणयाए णं अपुरस्कारं जणयइ 1 अपुरस्कारगए णं जीवे अप्पसत्थेहिंतो, जोगेहिंतो नियत्तेइ पसत्थे य पवत्तइ पसत्थजोगपडिवन्ने य णं अणगारे अणन्त घाइपज्जवे खवे । - પુત્ત. ઞ. ર૬, સુ. ૬
I
પાપ કર્મોને ન કરવા માટે
અનેક પ્રકારની ગર્હ :
૨૨૫૮. ગહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કેપાપકર્મો ન કરવા માટે -
(૧) કોઈ મનથી ગર્હા કરે છે,
(૨) કોઈ વચનથી ગર્હા કરે છે,
(૩) કોઈ કાયાથી ગર્હા કરે છે.
અથવા - ગહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે -
तपाचार
–
૩૮૨
(૧) કોઈ દીર્ઘકાળ સુધી પાપ-કર્મોની ગાઁ કરે છે.
(૨) કોઈ અલ્પકાળ સુધી પાપ-કર્મોની ગહ કરે છે.
(૩) કોઈ કાયાને પાપ-કર્મથી નિવૃત્ત કરી લે છે.
ગહનાં ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે -
(૧) પોતાના દોષ પ્રગટ કરવા માટે ગુરુની સમીપ જાઉં- આ પ્રમાણેનો વિચાર કરવો, તે એક ગહ્યું છે.
(૨) પોતાના નિન્દનીય દોષોનું નિરાકરણ કર્યુંઆ પ્રમાણેનો વિચાર કરવો તે બીજી ગર્હ છે.
(૩) જે કંઈપણ મેં અસદ્ આચરણ કર્યું છે, તે મારું મિથ્યા થાઓ, આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈ એવું કહેવું તે ત્રીજી ગર્હ છે.
For Private & Personal Use Only
(૪) એવું પણ ભગવાને કહ્યું છે કે-પોતાના દોષની ગર્હ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે- એવો વિચાર કરવો તે ચોથી ગર્હ છે.
આત્મગહનું ફળ :
૨૨૫૯. પ્ર. ભંતે ! આત્મા-ગર્હાથી જીવને શું મળે છે ?
ઉ.
આત્મ ગહથી જીવને અપુરસ્કાર-અવજ્ઞા થાય, અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામો ન કરેસારાં કામ કરે. એવો અણગાર જ્ઞાન દર્શનાદિ અનન્ત ગુણોનો ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનન્ત પર્યાયોનો ક્ષય કરે છે.
www.jainelibrary.org