________________
३७६ चरणानुयोग - २ प्रस्थापना प्रतिसेवना करण आरोपणा
सूत्र २२४७ पलिउंचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज માયા-સહિત આલોચના કરવાથી આસેવિત વિવિદ્ય |
પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવૃત્ય કરવી
જોઈએ. ठाविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव જો તે પરિવાર તપમાં સ્થાપિત થવા છતાં પણ કોઈ आरूहेयव्वे सिया ।
પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સમ્મિલિત કરવું
જોઈએ. १. पुट्वि पडिसेवियं पुब्वि आलोइयं,
(૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના
કરી હોય, २. पुट्वि पडिसेवियं पच्छा आलोइयं,
(૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના
કરી હોય, ३. पच्छा पडिसेवियं पुट्वि आलोइयं,
(૩) પાછળથી પ્રતિસેવિત દોષની પહેલાં
આલોચના કરી હોય, ४. पच्छा पडिसेवियं पच्छा आलोइयं ।
(૪) પાછળથી પ્રતિસેવિત દોષની પાછળથી
આલોચના કરી હોય, १. अपलिउंचिए अपलिउंचियं,
(૧) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ
કરીને માયા-રહિત આલોચના કરી હોય, २. अपलिउंचिए पलिउंचियं,
(૨) માયા-રહિત આલોચના કરવાનો સંકલ્પ
કરીને માયા-સહિત આલોચના કરી હોય, ३. पलिउंचिए अपलिउंचियं,
(૩) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ
કરીને માયા-રહિત આલોચના કરી હોય, ૪. ત્રિવિણ ત્રિવિર્ય |
(૪) માયા-સહિત આલોચના કરવાનો સંકલ્પ
કરીને માયા-સહિત આલોચના કરી હોય, आलोएमाणस्स सव्वमेयं सकयं साहणियं આમાંથી કોઈપણ પ્રકારનાં ભંગથી આલોચના आरूहेयव्वे ।
કરવાને કારણે તેના બધા સ્વકૃત અપરાધના પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં
સમ્મિલિત કરવા જોઈએ. जे एयाए पट्ठवणाए पट्ठविए निव्विसमाणे पडिसेवेइ, જો આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહાર તપમાં સ્થાપિત से विकसिणे तत्थेव आरूहेयव्वे सिया ।'
થઈને વહન કરતા છતાં પણ ફરી કોઈ
પ્રકારની પ્રતિસેવના કરે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત -વેવ. ૩. ૨, સુ. ૨૫-૧૮
પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવું જોઈએ.
?. નિ. ૩. ૨૦, મુ. ૬ ૭-૨૦ Jain education Internalonal
For Private & Personal Use Only
www.jainelibrary.org