________________
३४० चरणानुयोग - २
यवमध्य चन्द्र- प्रतिमा
दसमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
गारसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
बारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगात्तए, बारस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
तेरसमीए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
चोदसमीए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चोद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
पन्नरसमीए से कप्पइ पन्नरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पन्नरस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
बहुलपक्खस्स पाडिवए से कप्पति चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
बिइयाए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।
Jain Education International
सूत्र २२१५
દસમના દિવસે આહાર અને પાણીની દસદસ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
તેરસના દિવસે આહાર અને પાણીની તેર - તેર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
ચૌદશના દિવસે આહાર અને પાણીની ચૌદચૌદ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
પૂનમના દિવસે આહાર અને પાણીની પંદરપંદર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
કૃષ્ણપક્ષની પ્રતિપદા (વદિ એકમ)ના દિવસે આહાર અને પાણીની ચૌદ - ચૌદ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
બીજના દિવસે આહાર અને પાણીની તેરતેર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે.
For Private & Personal Use Only
www.jainelibrary.org