SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ चरणानुयोग - २ यवमध्य चन्द्र प्रतिमा तत्थ अणुलोमा ताव वंदेज्जा वा, नमंसिज्जा वा, सक्कारेज्जा वा, सम्माणेज्जा वा, कल्लाणं, मंगलं, તેવાં, વે , ગુવાસેના, पडिलोमा ताव अन्नयरेणं दंडेण वा, अट्ठिणा वा, जोत्तेण वा, वेत्तेण वा, कसेण वा काए आउटेज्जा, ते सव्वे उप्पन्ने सम्मं सहेज्जा. खमेज्जा. तितिक्खेज्जा अहियासेज्जा ।। सूत्र २२१५ અનુકૂળ પરિષહ અને ઉપસર્ગ આ પ્રમાણે છે – કોઈ વંદન કરે કે નમન કરે, સત્કાર કરે કે સન્માન કરે, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ કે જ્ઞાનરૂપ માની પર્યાપાસના કરે. પ્રતિકૂળ પરિષહ અને ઉપસર્ગ આ પ્રમાણે છે – દંડા, હાડકાં, જોતરું, નેતર અને ચાબુકથી શરીર પર પ્રહાર કરે. છતાં પણ અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગમાં સમભાવ રાખે, ક્ષમાભાવ રાખે, વીરતાપૂર્વક અને શાંતિથી સહન કરે. યવમધ્ય ચંદ્ર પ્રતિમાના આરાધક અણગારને, શુકલ પક્ષની પ્રતિપદા(એકમ)ના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી ગ્રહણ કરવી કલ્પ છે. આહારની આકાંક્ષા કરનાર બધાં જ માનવ, પશુ, પ્રાણી, આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારબાદ અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ, અલ્પ આહાર લેવો કલ્પ છે. जवमज्झं णं चंदपडिम पडिवन्नस्स अणगारस्स, सुक्कपक्खस्स पाडिवए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स ।। सव्वेहिं दुप्पय चउप्पयाइएहिं आहारक्खीहिं सत्तेहिं पडिणियत्तेहिं, अन्नायउंछं सुद्धोवहडं । निज्जूहित्ता बहवे समण-जाव-वणीमगा । कप्पइ से एगस्स भुंजमाणस्स पडिग्गाहेत्तए नो दोण्हं, नो तिण्हं, नो चउण्हं, नो पंचण्हं । અનેક શ્રમણ યાવતું ભિખારી આહાર લઈને ચાલ્યા ગયા હોય અથવા ત્યાં ઊભેલા ન હોય તો આહાર લેવો કહ્યું છે. એક વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવો કહ્યું છે, પરંતુ બે, ત્રણ, ચાર કે પાંચ વ્યક્તિનાં ભોજનમાંથી લેવો કલ્પતો નથી. ગર્ભવતી, બાળવત્સા અને ધવરાવતી સ્ત્રી પાસેથી આહાર લેવો કલ્પતો નથી. नो गुव्विणीए, नो बालवच्छाए, नो दारगं पेज्जमाणीए । नो अंतो एलुयस्स दो वि पाए साहटु दलमाणीए, नो बाहिं एलुयस्स दो वि पाए साह? दलमाणीए । अह पुण एवं जाणेज्जा- एगं पायं अंतो किच्चा, एगं पायं बाहिं किच्चा एलुयं विक्खम्मइत्ता જેના બંને પગ ઉમરાની અંદર કે બંને પગ ઉમરાની બહાર હોય તેની પાસેથી આહાર લેવો કલ્પતો નથી. પરંતુ એમ જણાય કે-એક પગ ઉમરાની અંદર અને એક પગ ઉમરાની બહાર છે તો આ પ્રમાણે ઉમરો બે પગની વચ્ચે હોવાથી તે દેવા ઈચ્છતી હોય તો લેવું કહ્યું છે. આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે. જો આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ગ્રહણ ન કરે. एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा. णो आहारेज्जा । बिइयाए से कप्पइ दोण्णि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दोण्णि पाणस्स-जाव-एयाए एसणाए શુકલ પક્ષના બીજા દિવસે પ્રતિમાધારી અણગારને આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy