________________
३३६
चरणानुयोग
उग्गहं ओगिहिस्सामि, अण्णेसिं च उग्गहिते उग्गहे णो उवल्लिस्सामि ।” तच्चा पडिमा ।
१.
- २
४. अहावरा चउत्था पडिमा जस्स णं भिक्खुस्स एवं भवति “अहं च खलु अण्णेसिं भिक्खूणं अट्ठाए उग्गहं णो ओगिहिस्सामि, अण्णेसिं च उग्गहिते उग्गहे उवल्लिस्सामि" । चउत्था पडिमा । ५. अहावरा पंचमा पडिमा जस्स णं भिक्खुस्स एवं भवति “अहं च खलु अप्पणो अट्ठाए उग्गहं णो ओगिहिस्सामि, णो दोण्हं, णो तिण्हं, णो चउन्हं, णो पंचन्ह" । पंचमा पडिमा ।
६. अहावरा छट्ठा पडिमा सेभिक्खू वा भिक्खुणी वा जस्सेव उग्गहे उवल्लिएज्जा, जे तत्थ अहासमण्णागते, तं जहा
सप्तसप्ततिका भिक्षु प्रतिमा
-
इक्कडे वा - जाव- पराले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा णेसज्जिए वा विहरेज्जा । छट्ठा पडिमा ।
७. अहावरा सत्तमा पडिमा से भिक्खू वा भिक्खुणी वा अहासंथडमेव उग्गहं जाएज्जा, तं जहापुढविसिलं वा, कट्ठ सिलं वा अहासंथडमेव वा संथारगं तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडुए वा सज्जिए वा विहरेज्जा | सत्तमा पडिमा ।
इच्चेयासिं सत्तण्हं पडिमाणं अण्णतरं पडिमं पडिवज्जमाणे - जाव- अण्णोण्ण- समाहीए एवं च णं विहरति ।
आ. सु. २, अ. ७, उ. २, सु. ६३३-६३४
(क) सम सम ४९, सु. १
Jain Education International
सत्त- सत्तमिया भिक्खुपडिमा -
२२१०. सत्त- सत्तमिया णं भिक्खुपडिमा एगूणपन्नाए राइदिएहिं गे छन्नउएणं भिक्खासणं
अहासुत्तं - जाव- आणाए अणुपालित्ता भवइ ।
-
हांती - पडिभाओो
ठाणं. अ. ७, सु. ५४५
-
सूत्र २२१०
અવગ્રહ યાચીશ પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહીં.” આ ત્રીજી પ્રતિમા છે.
(૪) ચોથી પ્રતિમા - જે ભિક્ષુનો આ પ્રમાણેનો અભિગ્રહ હોય કે "હું બીજા ભિક્ષુઓ માટે અવગ્રહ યાચીશ નહીં, પરંતુ તેઓએ યાચેલા સ્થાનોમાં વાસ કરીશ.” આ ચોથી પ્રતિમા છે.
(૫) પાંચમી પ્રતિમા - જે ભિક્ષુને આ પ્રમાણેનો અભિગ્રહ હોય કે હું મારા માટે અવગ્રહની યાચના अरीश, परंतु जीभ जे, हा यार हे पांच भाटे યાચના કરીશ નહીં.'' આ પાંચમી પ્રતિમા છે.
(5) छठ्ठी प्रतिमा સાધુ અથવા સાધ્વી જે અવગ્રહની યાચના કરીને રહે છે, તે સ્થાનમાં पहेसांथी के शय्या-संस्तार5 विद्यमान होय, प्रेम -
ઈક્કડ નામક તૃણ વિશેષ યાવત્ પરાળ આદિ તેવા સંસ્તારકનો ઉપયોગ કરે, નહીં તો ઉત્કટુકાસન કે પલાઠી આદિ આસનો દ્વારા રાત્રિ વ્યતીત કરે. આ છઠ્ઠી પ્રતિમા છે.
(૭) સાતમી પ્રતિમા - સાધુ અથવા સાધ્વી જે સ્થાનની આજ્ઞા લીધી હોય તે સ્થાનમાં પૃથ્વીશિલા, કાશિલા તથા પરાળ આદિ આસનો પાથરેલાં હોય તો તેના પર આસન ગ્રહણ કરે, નહિ તો ઉત્કટુકાસન દ્વારા શય્યા વિના જ રાત્રિ વ્યતીત કરે. આ સાતમી પ્રતિમા છે.
-
આ સાત પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને ધારણ કરનાર સાધુ યાવત્ પોતપોતાની સમાધિપૂર્વક વિચરે.
८ (४)
સાત-સાત દિવસની ભિક્ષુ પ્રતિમા :
२२१०. सात-सात दिवसनी भिक्षु प्रतिभा भोगापयास (૪૯) અહોરાત્રમાં ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારની, એકસો છનું (૧૯૬) દાંતીઓથી સૂત્રાનુરૂપ યાવત્ જિનાજ્ઞાનુરૂપ પાલન કરવામાં खावे छे.
(ख) वव. उ. ९, सु. ३७
For Private & Personal Use Only
www.jainelibrary.org