________________
सूत्र २१९७-२२००
एवं खलु एसा पढमा सत्त-राइंदिया भिक्खु-पडिमा અજ્ઞાસુર્ય-નાવ-અનુપાહિત્તા મવરૂ।
-વૈસા. વ. ૭, સુ. ૨૨
दोच्चा सत्तराइंदिया भिक्खु पडिमा - २१९७. एवं दोच्चा सत्त - राइंदिया वि ।
नवरं - दंडाइयस्स वा, लगडसाइस्स वा, उक्कुडुयस्स वा, ठाणं ठाइत्तए, सेसं तं चेव - जाव - अणुपालित्ता મવર । સા. ૬. ૭, સુ. ૨૩
तच्चा सत्तराइंदिया भिक्खु पडिमा -
२१९८. एवं तच्चा सत्त - राइंदिया वि ।
द्वितीय सप्त अहोरात्री भिक्षु-प्रतिमा
नवरं - गोदोहियाए वा वीरासणीयस्स वा, अंबखुज्जस्स वा, ठाणं ठाइत्तए । सेसं तं चेव - जाव- अणुपालित्ता
મવર્ ।
अहोराइया भिक्खु पडिमा - २१९९. एवं अहोराइयावि ।
સા. ૬. ૭, સુ. ૨૪
नवरं छट्टेणंभत्तेणं अपाणएणं बहिया गामस्स वा-जाव-रायहाणिस्स वा ईसिं पब्भार गएणं कारणं दो वि पाए साहटु वग्घारिय- पाणिस्स ठाणं તાત્ત । સેસં ત જેવ-નાવ-અનુપાક્ત્તિા મવદ્ । -સા. હૈં. ૭, સુ. ૧
एगराइया भिक्खु पडिमा२२००. एग-राइयं भिक्खु-पडिमं पडिवन्नस्स अणगारस्सનાવ-અહિયાસેના
कप्पर से अट्टमेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा-जाव-रायहाणिस्स वा ईसिं पब्भार गएणं कारणं एग पोग्गलट्ठित्ताए दिट्ठीए अणिमिसनयणेहिं अहापणिहिऐहिं गुत्तेहिं सव्विदिएहिं गुत्तेहिं दो वि पाए साहट्टु वग्घारियपाणिस्स ठाणं ठाइत्तए ।
Jain Education International
तत्थ से दिव्व- माणुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा ते णं उवसग्गा पयलेज्ज वा, पवडेज्ज वा नो से कप्पइ पयलित्तए वा पवडित्तए वा ।
तपाचार ३२५
આ પ્રમાણે પહેલી સાત રાત-દિવસની ભિક્ષુ પ્રતિમા યોગ્ય સૂત્ર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે.
દ્વિતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ
૨૧૯૭. આ જ પ્રમાણે બીજી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમાનું વર્ણન છે.
વિશેષમાં આ પ્રતિમાના આરાધના કાળમાં દંડાસન, લકુટાસન અને ઉત્કૃટુકાસનમાં સ્થિર રહેવું જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. તૃતીય સપ્ત અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા : ૨૧૯૮. આ પ્રમાણે ત્રીજી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમા માટે પણ એ જ વર્ણન છે. વિશેષમાં આ પ્રતિમાનાં આરાધના કાળમાં ગોદોહાસન, વીરાસન અને આમ્રકુબ્જાસનમાં સ્થિર રહેવું જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે. અહોરાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ
૨૧૯૯. આ પ્રમાણે અહોરાત્રિની પ્રતિમાનું પણ વર્ણન છે. વિશેષમાં ચૌવિહાર છઠ્ઠુ કરીને ગ્રામ યાવત્ રાજધાનીની બહાર શરીરને થોડું ઝુકાવી, બંને પગને સંકોચી, બંને ભુજાઓને ગોઠણ સુધી લંબાવી કાયોત્સર્ગ ક૨વો જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ યાવત્ આ પ્રતિમા જિનાજ્ઞાનુસાર પાલન કરવામાં આવે છે.
એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા ઃ
૨૨૦૦. એક રાત્રિ ભિક્ષુ-પ્રતિમા અણગાર યાવત્ શારીરિક સમતાથી સહન કરે.
ચૌવિહાર અઠ્ઠમ કરી ગ્રામ યાવત્ રાજધાનીની બહાર શરીરને જરા આગળ તરફ ઝુકાવી એક પદાર્થ પર દષ્ટી સ્થિર કરી અનિમેષ નેત્રે તથા અચલ અંગથી સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત કરી, બંને પગને સંકોચી, બંને ભુજાઓને ગોઠણ સુધી લંબાવી કાયોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ.
કદાચ દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે અને અણગારને જો ઉપસર્ગથી ધ્યાનમાં ચલિત કે પતિત કરે તો ચલિત કે પતિત થવું કલ્પતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org