SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ चरणानुयोग - २ खेत्त ओमोयरिया २१४९. गामे नगरे तह रायहाणि, निगमे य आगरे पल्ली । क्षेत्र अवमोदरिका खेडे कब्बड - दोणमुह, पट्टण-मडम्ब संबाहे आसमपए विहारे, सन्निवेसे समाय- घोसे य 1 . ૨. थलि सेणा खंधारे, सत्थे संवट्ट- कोट्टे वाडे व रच्छासु व, घरेसु वा एवमित्तियं कप्पइ उ एवमाई, एवं खेत्तेण ऊ भवे 11 य खेत्तं । 11 11 पेडा य अद्धपेडा, गोमुत्ति - पयंगवीहिया चेव । सम्बुकावट्टाययगंतु, पच्चागया छट्ठा I - ૩ત્ત. ૬. ૩૦, . ૬૬-૬ काल ओमोयरिया २१५०. दिवसस्स पोरिसीणं चउण्हं पि उ जतिओ भवे कालो । एवं चरमाणो खलु, कालोमाणं मुणेयव्वो Jain Education International | | 1 अहवा तइयाए पोरिसीए, ऊणाइ घासमेसतो चभागूणाए वा, एवं कालेण ऊ भवे ૩ત્ત. . ૩૦, . ૨૦-૨૧ || भाव ओमोयरिया२१५१ इत्थी वा पुरिसो वा, अलंकिओवाऽणलंकिओ वा वि । अन्नयरवयत्थो वा, अन्नयरेणं व वत्थेणं अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुयन्ते उ । एवं चरमाणो खलु, भावोमाणं मुणेयव्वो । 11 - ૩ત્ત. ૧. ૩૦, ૪. ૨૨-૨૨ प. से किं तं भावोमोयरिया ? ૩. ભાવોમોરિયા અનેવિા પાત્તા, તં નહા ક્ષેત્ર-અવમોદરિકા : ૨૧૪૯. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખેડ, કર્વેટ, દ્રોણમુખ, પત્તન,મડંબ, સંબાધઆશ્રમપદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ઘોષ,સ્થલી, સેના-શિબિર, સાર્થ, સંવર્ત, કોટ सूत्र २१४९-५१ પાડા, ગલી કે ઘર આદિ ક્ષેત્રોમાં "મારે નિર્ધારિત ક્ષેત્રોમાં ભિક્ષા માટે જવું કલ્પે છે” આવી પ્રતિજ્ઞા કરનારને ક્ષેત્રથી ઊણોદરી તપ છે. અથવા પ્રકારાન્તરે (૧) પેટા, (૨) અર્ધપેટા, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગ-વીથિકા, (૫) શમ્બૂકાવર્તા અને (૬) જતાં-આવતાં. આ છ પ્રકારની પ્રતિજ્ઞાથી આહાર ગ્રહણ કરવો એ પણ ક્ષેત્રથી ઊણોદરી તપ છે. કાળ-અવમોરિકા : ૨૧૫૦. દિવસના ચાર પહોર હોય છે, તે ચાર પહોરમાં ભિક્ષાના નિયત સમયે ભિક્ષા માટે જવું એ કાળથી ઊણોદરી તપ છે. અથવા કંઈક ન્યૂન (ચોથો ભાગ વગેરે) ઓછો ભાગ કરીને, તૃતીય પહોરમાં ભિક્ષાની ઈચ્છા કરવી તે કાળથી ઊણોદરી તપ છે. ભાવ-અવમોરિકા : ૨૧૫૧. સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને રંગના વસ્ત્ર, અમુક રંગ અમુક તેમજ ભાવયુક્ત દાતા પાસે જ ભિક્ષા લેવી, બીજી રીતે નહીં. આ પ્રકારની ચર્યાવાળા મુનિને ભાવ ઊણોદરી તપ છે. પ્ર. ભાવ-અવમોદરિકા શું છે ? ઉ. () ડાળ. ઞ. ૬, સુ. ૪, () ૩વ. સુ. ૩૦ (ખ) વિવાહપણત્તિ તથા ઉવવાઈ સૂત્રમાં ઊણોદરી તપના બે ભેદ છે અને ઉત્તરાધ્યયનમાં ઊણોદરી તપના સંક્ષેપમાં પાંચ ભેદ છે. જો કે પાંચની અપેક્ષાએ બેની સંખ્યા ઓછી છે છતાં પણ વિવાહપણત્તિ અને ઉવવાઈ સૂત્રના બે ભેદમાં આહાર, ઉપકરણ અને કષાય આદિથી સર્વ પ્રકારે ઊણોદરીનું વર્ણન છે અને ઉત્તરાધ્યયનમાં માત્ર આહારની અપેક્ષાએ પાંચ ભેદનું વિવેચન કર્યું છે. ઉપકરણ અને કષાય ઊણોદરીનું કથન કરવામાં આવ્યું નથી. ભાવ-અવમોદરિકા અનેક પ્રકારની કહી છે, જેમ કે - (૩) પૈસા. ૬. ૭, સુ. ૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy