________________
सूत्र २१०१-०२ एकाकी विहारी समाधि
संघ व्यवस्था २८१ पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा।
તે વિચરણ કાળ સંબંધી પૂર્ણ આલોચના
પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा।
તથા આચાર્ય તેની આલોચના સાંભળી જે છેદ કે
તપ રૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. गणावच्छेइए य गणाओ अवक्कम्म एगल्लविहारपडिम
જો કોઈ ગણાવચ્છેદક, ગણમાંથી બહાર નીકળીને उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि
એકલવિહારની પ્રતિજ્ઞાને ધારણ કરીને વિચરણ કરે तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए,
અને ત્યારબાદ પુનઃ તે જ ગણમાં ભળવા ઈચ્છે તો, पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा,
તે વિચરણકાળ સંબંધી પૂર્ણ આલોચના
પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा ।
તથા આચાર્ય તેની આલોચના સાંભળી જે છેદ કે
તપરૂપી પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. आयरिय-उवज्झाए य गणाओ अवक्कम्म જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય ગણમાંથી બહાર एगल्लविहारपडिम उवसंपज्जित्ताणं विहरित्तए।
એકલ વિહાર પ્રતિજ્ઞાને ધારણ કરી અને ફરી તે જ
ગણમાં ભળવા ઈચ્છે તો - पुणो आलोएज्जा, पुणो पडिक्कमेज्जा,
તે વિચરણકાળ સંબંધિ પૂર્ણ આલોચના પ્રતિક્રમણ કરે. पुणो छेयपरिहारस्स उवट्ठाएज्जा।
તથા આચાર્ય તેની આલોચના સાંભળીને જે છેદ કે
તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર કરે. – વવ. ૩. ૨, મુ. ર૩-ર, एगागिस्स समाहिं
એકલ વિહારીને સમાધિ : २१०१. एगत्तमेव अभिपत्थएज्जा,
૨૧૦૧. સાધુ એકત્વ ભાવનાની ઈચ્છા કરે. આવી એકત્વ एवं पमोक्खो ण मुसं ति पास ।
ભાવનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એકત્વ ભાવના एसप्पमोक्खो अमुसे वरे वी,
મોક્ષ રૂપ છે, તે સત્ય છે અને શ્રેષ્ઠ છે. માટે જે એકત્વ
ભાવના ભાવે છે તે ક્ષમાવાન, સત્યાગ્રહી અને अकोहणे सच्चरए तवस्सी ।।
તપસ્વી બને છે. તે જ સમાધી ભાવને પ્રાપ્ત કરે છે. -સૂા. સુ. ૨, ૪. ૨૦, ગા. ૨૨
પાશ્વસ્થ આદિની સાથે વ્યવહાર વ્યવસ્થા – ૧૩ પરિહારિપ સદ વિઠ્ઠ જમા પાછા કુત્ત- પારિહારિકની સાથે ગોચરી જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૧૦૨. ને વહૂ અરિહરિ રિહારિર્ચ વ્યા- ૨૧૦૨. જે અપારિહારિક સાધુ પારિહારિક સાધુને કહે કે -
एहि अज्जो ! तुमं च अहं च एगओ असणं वा- "હે આર્ય! ચાલો તમે અને હું એક સાથે અશન जाव-साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयं-पत्तेयं થાવત્ સ્વાદ્ય લાવીએ ત્યારબાદ અલગ-અલગ भोक्खामो वा पाहामो वा जे तं एवं वंदइ वंदंतं वा
ખાશું પીશું” જે એવું કહે છે, કહેવડાવે છે, પાન |
કહેનારની અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) - રિ. ૩. ૪ કુ. ૨૨૨
આવે છે.
૧
પારિવારિક - મહાવ્રતોના કે સમિતિ-ગુપ્તિ આદિના અતિચારોનો સંપૂર્ણ પરિહાર કરનાર પારિહારિક કહેવાય છે અથવા પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર પણ પારિહારિક કહેવાય છે. અપરિહારિક - મહાવ્રતોના કે સમિતિ-ગુપ્તિ આદિના અતિચારોનો સંપૂર્ણ પરિહાર ન કરનાર અપારિવારિક કહેવાય છે અથવા પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્તને વહન ન કરનાર અપારિહારિક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org