________________
सूत्र
१९२७
निर्ग्रन्थ-निर्ग्रन्थी द्वारा सहज-दिव्यभोग निदान करण
आराधक-विराधक
१८७
"माणुस्सग्गा खलु कामभोगा अधुवा-जावविप्पजहियव्वा । संति उड्ढे देवा देवलोगसि, ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं वेउव्विय-वेउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिजुंजिय परियारेइ ।”
માનવ સંબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ ત્યાજ્ય છે. જે ઉપરના દેવલોકના દેવ છે - ત્યાં તે અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન કરતા નથી તથા પોતાની વિકર્વિત દેવીઓની સાથે પણ વિષય સેવન કરતા નથી. પરંતુ પોતાની દેવીઓ સાથે કામક્રીડા કરે છે.'
"जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्ति विसे से अत्थि, अहमवि आगमेस्साए इमाई एयाख्वाइं दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरामि, से तं साहू ।” एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा-जाव-२ देवे भवइ, महिड्ढि जाव-२ दिव्वाई भोग भोगाई भुंजमाणे विहरइ ।
से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजियअभिजुंजिय परियारेइ, णो अप्पणो चेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुजिय अभिजुंजिय परियारेइ । से णं ताओ देवलोगाओ आउक्खएणं-जावपमुत्ताए पच्चायाति–जाव- तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुट्टेति “भण देवाणुप्पिया ! किं करेमो –जाव- किं ते आसगस्स सयइ ।” प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे
वा माहणे वा उभओ कालं केवलीपण्णत्तं धम्ममाइक्खेज्जा ?
જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયુ હોય, નિયમ અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં ઉપરોક્ત દિવ્યભોગોને ભોગવતો વિચરણ કરું. એ જ મારા માટે શ્રેયસ્કર છે.' હે આયુષ્યમાન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્ગસ્થ કે નિર્મન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહા ઋદ્ધિવાળો દેવ થાય છે યાવતું દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. તે દેવ અન્ય દેવોની દેવીઓ સાથે વિષય સેવન કરતો નથી, પોતે જ પોતાની વિકર્વિત દેવીઓ સાથે પણ વિષય સેવન કરતો નથી, પરંતુ પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે. આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે છે કે-હે દેવાનુપ્રિય બોલો, અમે શું કરીએ ? યાવત આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે? પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ
સંયમનાં સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બન્ને કાળ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ?
उ. हंता, आइक्खेज्जा । प. से णं ! पडिसुणेज्जा ? उ. हंता ! पडिसुणेज्जा ।
(3.81, 0.03. प्र. शुं ते सोमणे ५२८ ? 3. El, सोमणे.
१-5. पडेडं नियाj (मो.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org