SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८९५ भिक्षु आराधना-विराधना आराधक-विराधक १४९ एवं बहिया वियारभूमि वा विहारभूमि वा આ પ્રમાણે ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ કે સ્વાધ્યાય णिक्खंतेण वि एए चेव अट्ठ आलावगा ભૂમિ માટે બહાર નીકળેલા નિર્ગસ્થના પણ આ भाणियव्वा वि । આઠ આલાપક જાણવા જોઈએ. (૯-૧) एवं गामाणुगामं दूइज्जमाणेण वि एए चेव આ પ્રમાણે પ્રામાનુગામ વિહાર કરતા નિર્ગસ્થના अट्ट आलावगा माणियव्वा । પણ આ આઠ આલાપક જાણવા જોઈએ. (૧૨૪) एवं जहा णिग्गंथस्स तिण्णि गम्मा भणिया, જે પ્રમાણે નિર્ગસ્થના ત્રણ ગમક (ચોવીસ तहेव णिग्गंथीए वि एए चेव तिण्णि गमा આલાપક) કહ્યા તેજ પ્રમાણે નિર્ગન્ચિનાં પણ भाणियव्वा । ત્રણ ગમક કહેવા જોઈએ. प. से केणटेणं भंते ! एवं वुच्चइ-आराहए, પ્ર. ભંતે ! શા કારણથી એમ કહેવાય છે કે-તે नो विराहए ? આરાધક છે, વિરાધક નથી. ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे एगं महं ' ઉ. ગૌતમ! જેમ કોઈ પુરુષ વિશાળ માત્રામાં ઘેટાના उण्णालोमं वा, गयलोमं वा, सणलोमं वा, વાળ, હાથીના રોમ, શણના રેષા, કપાસના कप्पासलोमं वा, तणसूयं वा, दुहा वा, तिहा તાર અથવા ઘાસના સમૂહને બે, ત્રણ કે સંખ્યાત वा संखेज्जहा वा, छिंदित्ता अगणिकायंसि ટુકડા કરીને અગ્નિમાં નાંખે તો હે ગૌતમ ! पक्खिवेज्जा, से नूणं गोयमा ! छिज्जमाणे કાપતી વખતે તે કપાઈ ગયા, અગ્નિમાં નાંખતી छिन्ने, पक्खिप्पमाणे पक्खित्ते, डज्झमाणे વખતે તે નંખાઈ ગયાં કે બળતી વખતે બળી दड्ढे त्ति वत्तव्वं सिया ? ગયાં આ પ્રમાણે કહી શકાય ખરું? હંતા, વં ! છિન્નમને છિને-ગાવ-ટ્ટે (ગૌતમ સ્વામી)-હા, ભંતે ! કાપતી વખતે त्ति वत्तव्वं सिया । કપાઈ ગયા યાવતુ બળતી વખતે બળી ગયાં એમ કહી શકાય છે. से जहा वा केइ पुरिसे वत्थं अहयं वा, જેમ કોઈ પુરૂષ બિલકુલ નવા, ધોયેલા કે શાળ धोयं वा, तंतुग्गयं वा, मंजिट्ठादोणीए पक्खिवेज्जा, ઉપરથી તરત ઊતરેલા વસ્ત્રને મજીઠિયા રંગના से नूणं गोयमा ! उक्खिप्पमाणे उक्खित्ते, પાત્રમાં નાંખે તો હે ગૌતમ ! વસ્ત્રને ઉપાડતા पक्खिप्पमाणे पक्खित्ते, रज्जमाणे रत्ते त्ति वत्तव्वं ઉપાડાઈ ગયું, વસ્ત્રને નાખતા નંખાઈ ગયું सिया ? અથવા વસ્ત્રને રંગતા રંગાઈ ગયું. એમ કહી શકાય છે ? हंता, भगवं ! उक्खिप्पमाणे-जाव-रत्ते त्ति (ગૌતમ સ્વામી)-હા. અંતે વસ્ત્રને ઉપાડતા वत्तव्वं सिया । ઉપાડાઈ ગયું યાવતું વસ્ત્રને રંગતા રંગાઈ ગયું. આ પ્રમાણે કહી શકાય છે. से तेणतुणं गोयमा ! एवं वच्चइ-आराहए, (ભગવાન !) આ કારણે હે ગૌતમ! કહેવામાં नो विराहए । આવે છે કે (આરાધના માટે તત્પર બનેલા સાધુ કે સાધ્વી) આરાધક છે, વિરાધક નહિં. -વિ. સ. ૮, ૩. ૬, મુ. ૭–૨૨ भिक्खुस्स आराहणा-विराहणा ભિક્ષુની આરાધના વિરાધના : ૧૮૨૬. fમ+q ય મનયર દિવકા ડિસેવિત્તા, તે ૧૮૯૫. કોઈ ભિક્ષુ કદાચ અકૃત્ય સ્થાનનું સેવન કરી જો તે णं ठाणस्स तस्स अणालोइयऽपडिक्कते कालं करेति, અકૃત્ય સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા થિ તરૂં બારદિપI | વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy