SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८२३ निर्ग्रन्थ धर्मातिचार विशुद्धि सूत्र प्रतिक्रमण १०७ तीसाए महामोहणीयट्ठाणेहि મહામોહનીય કર્મના ત્રીસ સ્થાનોનું સેવન કરવાથી, एगतीसाए सिद्धाइगुणेहि સિદ્ધોના એકત્રીસ ગુણોની યોગ્ય શ્રદ્ધા, પ્રરૂપણા ન કરવાથી, बत्तीसाए जोगसंगहेहि બત્રીસ યોગ સંગ્રહોનું યથાર્થ આચરણ ન કરવાથી, तेत्तीसाए आसायणाहिं તેત્રીસ આશાતનાઓ કરવાથી, जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि મને જે દિવસ સંબંધી કોઈ પણ અતિચાર દોષ કુવઃ | લાગેલા હોય તે મારા પાપ નિષ્ફળ થાઓ. -ઝવ. . ૪, મુ. ૨૦– રદ્દ णिग्गंथ धम्माइयार विसोहि सुत्तं નિર્ઝન્ય ધમતિચાર વિશુદ્ધિ સૂત્ર : ૧૮રર. નો વડેવીલા તિસ્થયરામાં ૩સમાઈ–મહાવીર- ૧૮૨૩. ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર पज्जवसाणाणं । સુધીના ચોવીસ તીર્થંકર દેવોને હું નમસ્કાર કરું છું. इणमेव निग्गंथं पावयणं આ નિર્ચન્જ પ્રવચનसच्चं, अणुत्तरं, केवलियं, पडिपुण्णं, नेआउयं, संसुद्ध, સત્ય છે, સર્વોત્તમ છે, કેવળજ્ઞાનીઓથી પ્રરૂપિત છે, सल्लकत्तणं, सिद्धिमग्गं, मुत्तिमग्गं निज्जाणमग्गं, મોક્ષ પ્રાપ્ત કરાવનાર ગુણોથી પરિપૂર્ણ છે, મોક્ષે निव्वाणमग्गं, अवितहमविसंदिद्ध, सव्वदुक्ख પહોંચાડનારું છે અથવા ન્યાયથી અબાધિત છે, પૂર્ણ શુદ્ધ છે, માયાદિ શલ્યોને નષ્ટ કરનારું છે, સિદ્ધિની प्पहीणमग्गं । પ્રાપ્તિનો ઉપાય છે, મુક્તિનું સાધન છે, મોક્ષ સ્થાનનો માર્ગ છે, પૂર્ણ શાંતિરૂપ નિર્વાણનો માર્ગ છે, અસત્ય રહિત-યથાર્થ છે, વિચ્છેદ-રહિત છે અથવા પૂર્વાપર વિરોધથી રહિત છે, સર્વ દુઃખોનો સંપૂર્ણ ક્ષય કરવાનો માર્ગ છે. इत्थं ठिआ जीवा सिझंति, बुझंति, मुच्चंति, આ નિર્ઝન્થ પ્રવચનમાં સ્થિર રહેનાર અર્થાત્ परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करेंति । તદનુસાર આચરણ કરનાર ભવ્ય જીવ સિદ્ધ થાય છે, સર્વજ્ઞ થાય છે, મુક્ત થાય છે, પૂર્ણ આત્મ-શાંતિને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ દુઃખોનો (સદાકાળ માટે) અંત કરે છે. तं धम्मं सद्दहामि, पत्तिआमि, रोएमि, फासेमि, હું આ નિર્ચન્જ પ્રવચન સ્વરૂપ ધર્મની શ્રદ્ધા કરું છું, પામ, અનુપમ | સભક્તિ સ્વીકારું છું. તેમાં રુચિ રાખું છું, તેની સ્પર્શના કરું છું, તેનું પાલન કરું છું, વિશેષ રૂપે નિરંતર પાલન કરું છું. तं धम्मं सद्दहतो, पत्तिअंतो, रोअंतो, फासंतो, पालंतो, હું પ્રસ્તુત જિન-ધર્મની શ્રદ્ધા કરતો, પ્રતીતિ કરતો, अणुपालंतो । તેમાં રુચિ રાખતો, તેનું આચરણ કરું, પાલન કરતો, વિશેષ રૂપે નિરંતર પાલન કરતો. तस्स धम्मस्स केवलिपण्णत्तस्स अब्भट्ठिओमि आराहणाए विरओमि विराहणाए । તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના કરવામાં પૂર્ણ રૂપે તત્પર છું તથા ધર્મની વિરાધનાથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઉ છું. () સમ. સમ. ૨૦, સુ. ૧ (1) અનીવાર () તા. , ૨૦, મુ. ૭૧૯ સમ. સમ. ૨૨, મુ. ૬ () સમ. સ. ૩૨, મુ. ? (૪) સમ, સમ, ૩૩, કુ. ૬ Jain Education International (ख) संयमी जीवन (ख) ज्ञानाचार For Private & Personal Use Only () શા. ૬. ૩ www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy