SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८२१ - २२ सज्झाय पडिलेहणा विसोहि सुत्तं१८२१. पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भंडोवगरणस्स अप्पडिले हणाए, दुप्पडिलेहणाए, अप्पमज्जणाए, दुप्पमज्जणाए, अइक्कमे, वइक्कमे अइयारे, अणायारे, जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छा मि दुक्कडं । - आव. अ. ४, सु. १९ स्वाध्याय तथा प्रतिलेखन शुद्धि सूत्र तेत्तीसविह ठाणाई पडिक्कमण सुत्तं१८२२. पडिक्कमामि एगविहे असंजमे । पडिक्कमामि दोहिं बंधणेहिं (१) रागबंधणेणं, (२) दोसबंधणेणं' १. पडिक्कमामि तिहिं दंडेहिं (१) मणदंडेणं, (२) वयदंडेणं, (३) कायदंडेणं । २ २. पडिक्कमामि तिहिं गुत्तीहिं (१) मणगुत्तीए, (२) वयगुत्तीए, (३) कायगुत्तीए । ३. पडिक्कमामि तिहिं सल्लेहिं (१) मायासल्लेणं, (२) नियाणसलेणं, (३) मिच्छादंसणसल्लेणं । ४ ४. पडिक्कमामि तिहिं गारवेहिं (१) इड्ढीगारवेणं, ५ (३) सायागारवेणं । ५. पडिक्कमामि तिहिं विराहणाहिंह (१) णाणविराहणाए, (२) दंसणविराहणाए, (३) चरित्तविराहणाए । ६ (१) पडिक्कमामि चउहिं कसाएहिं ६. सम, सम. ३, सु. १ (२) रसगारवेणं, १. सम. सम. २, सु. १ २. (क) ठाणं. अ. ३, उ. १, सु. १३४ (५) ३. (क) ठाणं अ. ३, उ. १, सु. १३४ (१) ४. (क) ठाणं. अ. ३, उ. ३, सु. १८८ ५. (क) ठाणं. अ. ३, उ. ४, सु. २१५ Jain Education International સ્વાધ્યાય તથા પ્રતિલેખન શુદ્ધિ સૂત્ર : १८२१. हुं प्रतिभा रं छं. यारेय अणमां स्वाध्याय न ક૨વાથી, ઉભયકાળ પાત્ર તથા ઉપકરણનું પ્રતિલેખન ન કરવાથી, યોગ્ય રીતે પ્રતિલેખન ન કરવાથી, પ્રમાર્જન ન કરવાથી, યોગ્ય રીતે પ્રમાર્જન ન કરવાથી, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સંબંધી જે કોઈ દિવસ સંબંધી અતિચાર લાગ્યા હોય તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ. प्रतिक्रमण १०३ તેત્રીસ પ્રકારના સ્થાનોનું પ્રતિક્રમણ સૂત્ર : ૧૮૨૨. એક પ્રકારના અસંયમથી નિવૃત્ત થાઉં છું. બે પ્રકારના બંધનથી લાગેલા દોષનું પ્રતિક્રમણ કરું छं. (१) रागना बंधनथी, (२) द्वेषना बंधनथी. ૧. ત્રણ પ્રકારના દંડથી લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરું છું – (१) मनोहंडथी, (२) वयनहंडथी, (3) प्रायहंडथी. ૨. ત્રણ પ્રકારની ગુપ્તિઓથી લાગેલા દોષનું પ્રતિક્રમણ કરું છું - (१) मनोगुप्ति, (२) वयनगुप्ति, ( 3 ) अयगुप्ति. ૩. ત્રણ પ્રકારના શલ્યોથી થતાં દોષોનું પ્રતિક્રમણ छं - (१) मायाशस्यथी, (२) निधानशत्यथी, (3) मिथ्यादर्शनशस्यथी. ૪. ત્રણ પ્રકારના ગર્વથી લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરું છું – (१) ऋद्धिना गर्वथी, (२) रसना गर्वथी, (3) साता-सुजना गर्वथी. ૫. ત્રણ પ્રકારની વિરાધનાથી થતાં દોષોનું પ્રતિક્રમણ अरं छं (१) ज्ञान विराधनाथी, (२) दर्शन विराधनाथी, ( 3 ) यारित्र विराधनाथी. (૧) ચાર પ્રકારના કષાયથી થતા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું - (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ (ख) सम. सम. ३, सु. १ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy