________________
१०२ चरणानुयोग- २
सेज्जा अइयार विसोही सुत्तं१८१९. इच्छामि पडिक्कमिउं,
शय्या दोष निवृत्ति सूत्र
पगामसिज्जाए, निगामसिज्जाए, संथारा उव्वट्टणाए, परिवट्टणाए, आउट्टणाए, पसारणाए, छप्पइयसंघट्टणाए,
कुइए, कक्कराइए, छीए, जंभाइए,
आमोसे, ससरक्खामोसे, आउलमाउलाए सोअणवत्तियाए, इत्थी - विप्परियासियाए, दिट्टि - विप्परियासियाए, मण- विप्परियासियाए, पाणभोयण - विप्परियासियाए
जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दु
-આવ. ૪. ૪, મુ. ૨૭
गोयरचरिया अइयार विसोहि सुत्तं१८२०. पडिक्कमामि गोयरचरियाए भिक्खायरियाए,
3ધાડ-વાડ-3 ધોડાદ્, સાળા-વર્છાदारासंघट्टणाए
મંડિ-પાટ્ટુડિયા, દ્રષ્ટિ-પાટ્ટુડિયા, નવાपाहुडियाए,
સં,િ સહસાગારે, અળેસા,
पाणभोयणा, बीयभोयणाए, हरियभोयणाए, पच्छाकम्मियाए, पुरेकम्मियाए, अदिट्ठहडाए,
વ-સંસકુઇડા,, ૫-સંસ-હડાઇ, પરિસાઽળિયાળુ, परिट्ठावणियाए, ओहासण- भिक्खाए,
Jain Education International
जं उग्गमेणं, उप्पायणेसणाए अपरिसुद्धं परिग्गहियं, परिभुक्तं वा, जं न परिट्ठवियं तस्स मिच्छा मि दुक्कडं
-આવ. ૩૬. ૪, મુ. ૮
શય્યા દોષ નિવૃત્તિ સૂત્ર : ૧૮૧૯. હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું,
सूत्र
१८१९ - २०
ઘણું સૂવાથી, વારંવાર ઘણુ સૂવાથી, પડખા ફેરવવાથી, વારંવાર પડખા ફેરવવાથી, અંગોપાંગને સંકોચવાથી, અંગોપાંગને ફેલાવવાથી, જૂ આદિનો સ્પર્શ કરવાથી. જોરથી ખાંસી ખાતાં, કઠોર શય્યા ૫૨ સૂતાં, જોરથી છીંકતા, બગાસાં ખાતાં,
પ્રમાર્જન કર્યા વગર શરીરનો સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળા પદાર્થના સ્પર્શથી, આકુળવ્યાકુળ થવાથી, સ્વપ્ન નિમિત્તથી, સ્ત્રી સંબંધી વિપરીત પરિણામથી, દૃષ્ટિ સંબંધિત વિપરીત પ્રવૃત્તિથી, મન સંબંધી વિપરીત સંકલ્પથી, આહાર પાણીના વિપર્યાસથી,
દિવસ સંબંધી જે કોઈ અતિચાર મેં કર્યા હોય તો તેનું દુષ્કૃત મારા માટે મિથ્યા થાઓ.
ગોચરચર્યા દોષ નિવૃત્તિ સૂત્ર :
૧૮૨૦. હું પ્રતિક્રમણ કરું છું- ગોચરચર્યામાં, ભિક્ષાચર્યામાં (લાગેલા દોષ માટે),
અધખુલા દરવાજા ખોલવાથી, કુતરા, વાછરડાં અને બાળકોને અથડાવાથી.
અગ્રપિંડની ભિક્ષાથી, બલિકર્મની ભિક્ષાથી, સ્થાપનાની ભિક્ષાથી,
For Private & Personal Use Only
સંદિગ્ધ આહાર લેવાથી, વિચાર્યા વિના આહાર લેવાથી, એષણા કર્યા વગર આહાર લેવાથી, પ્રાણીયુક્ત આહાર લેવાથી, બીજયુક્ત આહાર લેવાથી, લીલી વનસ્પતિયુક્ત આહાર લેવાથી, આહાર લીધા બાદ દાતા દ્વારા લાગેલા દોષથી, આહાર લેતાં પૂર્વે લાગેલા દોષથી, અદૃષ્ટ આહારાદિ લેવાથી, પાણી લાગેલો આહાર લેવાથી, સચિત્ત રજ લાગેલો આહાર લેવાથી, આહા૨ દેનાર માર્ગમાં પડતો આહાર દે તે લેવાથી, બહુ આહાર લાવીને પરઠાવી દેવાથી. વગર કા૨ણે વસ્તુને વારંવાર માંગીને લેવાથી, ઉદ્ગમ-ઉત્પાદન-એષણાના દોષથી યુક્ત, અશુદ્ધ આહાર ગ્રહણ કરવાથી તથા તેનો ઉપભોગ કરવાથી, ભૂલથી ગ્રહણ કરેલા અશુદ્ધ આહારને ન પરઠવવાથી જે દુષ્કૃત થયું છે, તે મારા માટે મિથ્યા થાઓ.
www.jainelibrary.org