________________
सूत्र १८०५-०६
(૫) પુસુમ, (૭) સુદુ,
अकाल पयुर्षण करण एवं काल पर्युषण अकरण प्रायश्चित्त सूत्र समाचारी ९१ (૬) મંડલુમ,
(૫) પુષ્પ સૂક્ષ્મ, (૬) અંડ સૂક્ષ્મ, (૮) દિકુટુH | (૭) લયન સૂક્ષ્મ અને (૮) સ્નેહ સૂક્ષ્મ
-સ. ૬. ૮, સુ. ૧૦
अकाले पज्जोसवणा करणस्स काले पज्जोसवणा- અકાળમાં પર્યુષણ કરવાનું તથા કાળમાં પર્યુષણ ન કરવાનું अकरणस्स पायच्छित्त सुत्ताई
પ્રાયશ્ચિત્ત સૂત્ર: १८०५. जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेइ ૧૮૦૫, જે ભિક્ષુ પર્યુષણનાં દિવસથી અન્ય દિવસમાં પર્યુષણ पज्जोसवेंतं वा साइज्जइ ।
કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पज्जोसवणाए ण पज्जोसवेइ,
જે ભિક્ષુ પર્યુષણ (સંવત્સરી) નાં દિવસે પર્યુષણ ण पज्जोसवेंतं वा साइज्जइ ।
કરતા નથી (કરાવતા નથી) ન કરનારનું અનુમોદન
કરે છે. जे भिक्ख अण्णउत्थियं वा, गारत्थियं वा
જે ભિક્ષુ અન્યતીર્થિક અથવા ગૃહસ્થની સાથે પર્યુષણા पज्जोसवेइ, पज्जोसवेंतं वा साइज्जइ ।
કલ્પવાંચન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન
કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं ।
(પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, મુ. ૪૨ ૪૩, ૪૬
सांवच्छरिय थविरकप्पस्स आराहणा फलं
સાંવત્સરિક સ્થવિર કલ્પની આરાધનાનું ફળ ૨૮૦૬, દોડવું સંવરિયું થેરષ્ઠનું અદક્ષત્ત |૧૮૦૬. આ સાંવત્સરિક સ્થવિર કલ્પનું સૂત્ર, કલ્પ અને માર્ગ अहामग्गं सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता
અનુસાર સમ્યકૃતયા કાયાથી સ્પર્શ કરી, પાલન કરી, तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए-अणुपालित्ता
અતિચારોનું શોધન કરી, જીવન પર્યત આચરણ કરી, અન્યને કરવાનો ઉપદેશ આપીને ભગવાનની આજ્ઞા
અનુસાર આરાધના કરી અને અનુપાલન કરી . अत्थेगइया समणा निग्गंथा तेणेव भवग्गहणेणं કેટલાક શ્રમણ નિગ્રંથો તો તે જ ભવમાં સિદ્ધ થાય सिझंति बुझंति मुच्चंति परिनिव्वाइंति सव्व- છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણને પ્રાપ્ત दुक्खाणमंतं करंति ।
થાય છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. अत्थेगइया दुच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક બે ભવ ગ્રહણ કરીને પાવતુ સર્વદુઃખોનો અંત दुक्खाणमंत करंति ।
કરે છે. अत्थेगइया तच्चेणं भवग्गहणेणं-जाव-सव्व- કેટલાક ત્રણ ભવ ગ્રહણ કરીને યાવતુ સર્વ દુઃખોનો दुक्खाणमंतं करंति । सत्तट्ठ भवग्गहणाई पुण અંત કરે છે. પરંતુ ઉત્કૃષ્ટ સાત, આઠ ભવ ગ્રહણનું नाइक्कमति ।
તો કોઈ અતિક્રમણ કરતા નથી. -સા. ૬. ૮, સુ. ૭૬
*
*
*
*
*
સૂક્ષ્માષ્ટકનું સ્વરૂપ તથા પ્રકાર પહેલા મહાવ્રતમાં લેવામાં આવ્યા છે પરંતુ જાણવા, જોવા અને પ્રતિલેખન રૂપ વિશે સમાચારી યુક્ત
હોવાથી આ એક સૂત્ર અહીં લેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org