________________
सूत्र १७२६
संयम आराधना फल
संयमी जीवन ६३
उ. गोयमा ! मास परियाए समणे निग्गंथे वाणमंतराण
देवाणं तेयलेस्सं वीयीवयति ।
दमासपरियाए समणे निग्गथे असरिंदवज्जियाणं भवणवासीण देवाणं तेयलेस्सं वीयीवयति ।
तिमासपरियाए समणे निग्गंथे असरकमाराण देवाणं तेयलेस्सं वीयीवयति ।। चउम्मासपरियाए समणे निग्गंथे गहगण नक्खत्ततारारूवाणं जोतिसियाण देवाणं तेयलेस्सं वीयीवयति ।
ઉ. ગૌતમ ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચ થી વાર વ્યંતર દેવોની તે જો વેશ્યાનું
અતિક્રમણ કરે છે. બે માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથો ચમરેન્દ્ર અને બલીન્દ્ર સિવાયના ભવનવાસી દેવોની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરકુમાર દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચથો ગ્રહગણ, નક્ષત્રો અને તારાઓ રૂપ જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો
જ્યોતિષ્કોના ઈન્દ્ર અને જ્યોતિષ્કરાજ ચંદ્ર અને સૂર્યની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સૌધર્મ અને ઈશાન કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ
पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसरियाणं जोतिसियाण जोतिसराईण तेयलेस्सं वीयीवयति ।
छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
કરે છે.
सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमार-माहिंदाणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
अट्ठमासपरियाए बंभलोग-लंतगाणं देवाणं तेयलेस्सं વીથીવતિ |
नवमासपरियाए समणे निग्गंथे महासुक्क-सहस्साराणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
दसमासपरियाए समणे निग्गंथे आणय-पाणयआरण--अच्चुयाणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
સાત માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો સનકુમાર અને મહેન્દ્ર કલ્પવાળા દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. આઠ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો બ્રહ્મલોક અને લાંતક કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો મહાશુક્ર અને સહઢાર કલ્પવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. દસ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો નવ રૈવેયક વિમાનોના દેવોની તેજોવેશ્યાનું અતિક્રમણ કરે છે. બાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો પાંચે અનુત્તરૌપપાતિક વિમાનવાસી દેવોની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. ત્યારબાદ શુકલ લેયાવાળો અને પરમ શુકલ લેશ્યાવાળો સિદ્ધ થઈ જાય છે યાવતુ સમસ્ત દુ:ખોનો અંત કરે છે.
एक्कारसमासपरियाए समणे निग्गथे गेवेज्जगाणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीयीवयति ।
तेणं परं सुक्क सुक्काभिजातिए भवित्ता ततो पच्छा सिज्झति-जाव-अंत करेति ।।
-વિચા. સ. ૨૪, ૩. ૧, મુ. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org