SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६५२-५४ आउक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण- पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। ते उक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण - पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। अयोग्य उपस्थापना : प्रायश्चित्त सूत्र वाउक्काइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। वणस्सइकाइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। तसकाइए जीवे, ण सद्दहइ जो जिणेहिं पण्णत्ते । अणभिगयपुण्ण-पावो, ण सो उवट्ठावणा जोग्गो ।। -સ. ગ. ૪, II. - अजोग्गस्स उवट्ठावण पायच्छित्त सुत्तं૬ર. ને મિલ્લૂ ગાયનું વા, ઝળાયાં વા, ડવામાં વા, अणुवासगं वा अणलं उवट्ठावेइ उवट्ठावेंतं वा સાપ્નર | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । संजम सरूवं १६५३. एगओ विरइं कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ।। Jain Education International संयमी जीवन ११ જે જિન-પ્રજ્ઞપ્ત અાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી અને પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. -૩ત્ત. મ. ૪, ૨. ૨ संजमस्स महत्तं१६५४. मासे मासे तु जो बालो, कुस्सग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं ।। -૩ત્ત. ઞ. ૬, . ૪૪ જે જિન-પ્રજ્ઞપ્ત તેજસ્કાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. જે જિન-પ્રજ્ઞપ્ત વાયુકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી તે વડી દીક્ષાને અયોગ્ય છે. જે જિન- પ્રજ્ઞપ્ત વનસ્પતિકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. -નિ. ૩. o, સુ. ૮૧ (૨) સંયમી જીવન ઃ સંયમનું સ્વરૂપ - ૧ જે જિન-પ્રજ્ઞપ્ત ત્રસકાયિક જીવોમાં શ્રદ્ધા રાખતા નથી તથા પુન્ય પાપને જાણતા નથી, તે વડી દીક્ષાને અયોગ્ય છે. અયોગ્ય ને વડીદીક્ષા આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ ૧૬૫૨. જે ભિક્ષુ અયોગ્ય સ્વજનને, પરિજનને, ઉપાસકને કે અનુપાસકને વડી દીક્ષા આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સંયમનું સ્વરૂપ : ૧૬૫૩. સાધકે એક સ્થાનથી નિવૃત્તિ અને એક સ્થાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અર્થાત્ અસંયમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. સંયમનું મહત્ત્વ : ૧૬૫૪, બાળ-સાધક (અજ્ઞાની ઉગ્ર તપસ્વી) માસ-માસના ઉપવાસ કરે અને પારણે સોયની અણી પર રહે એટલો જ ખોરાક લે તો પણ સર્વજ્ઞ પ્રજ્ઞપ્ત ચારિત્રધર્મની સોળમી કળા (અંશ) ને પણ તે પામી શકતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy