SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५६८-७० सेज्जा - संथारगाई पडिलेहण विहाणं १५६८. धुवं च पडिलेहेज्जा, जोगसा पाय कंबलं । सेज्जमुच्चारभूमिं च संथारं अदुवाऽऽसणं ।। ૩૩વોન વિલ્હી १५६९. ओहोवहोवग्गहियं, भण्डगं दुविहं मुणी । गिण्हन्तो निक्खिवन्तो य, पउंजेज्ज इमं विहिं || ૧. चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओ वि समिए सया ।। -૩૧. ૧. ૨૪, ૫. ૬૩-૬૪ અબમાય-માય-પડિહેતા १५७०. छव्विहा अप्पमायपडिलेहणा पण्णत्ता, तं जहा अणच्चावितं, अवलितं, ૬. शय्या संस्तारक आदि प्रतिलेखन विधान ઉપકરણ પ્રતિલેખન ૨. ૨. अणाणुबंध, अमोसलिं छप्पुरिमा णव खोडा -સ. . ૮, ૪. ૨૭ ૪. Jain Education International चारित्राचार ७३३ - ૨ શય્યા સંસ્તારક ઈત્યાદિનું પ્રતિલેખન વિધાન : ૧૫૬૮. સાધુ પાદ-કંબલ (પગ લુછવાનું ગ૨મ વસ્ત્ર), શય્યા, ઉચ્ચાર-ભૂમિ, સસ્તારક અથવા આસનનું યથાસમય પ્રતિલેખન કરે. ઉપધિને ઉપયોગમાં લેવાની વિધિ : ૧૫૬૯. સાધુ ઓધ ઉપધિ (સામાન્ય ઉપકરણ), ઔપદ્મહિક (વિશેષ ઉપકરણ) બંને પ્રકારના ઉપકરણોને લેવા તથા રાખવામાં આ વિધિનો ઉપયોગ કરે. હંમેશા સમ્ય ્-પ્રવૃત્ત તથા યતનાશીલ યતિ બંને પ્રકારના ઉપકરણોને હંમેશા આંખો દ્વારા પ્રતિલેખન કરે તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરી તેમને લે અને રાખે. અપ્રમાદ પ્રમાદ પ્રતિલેખનના પ્રકાર : ૧૫૭૦. પ્રમાદ રહિત પ્રતિલેખનના છ પ્રકાર કહ્યાં છે, જેમ કે૧. અનર્તિતા ઃ શરીર કે વસ્ત્રને નચાવ્યા વગર પ્રતિલેખન કરવું. ૨. અવલિતા :શરીર કે વસ્ત્રને વાળ્યા વગર પ્રતિલેખન કરવું. છ પુરિમા નવ ખોડાનું વિવરણ – પુરિમા= વિભાગ, ખોડા= વિભાગનો ય પેટા વિભાગ-ખંડ, આને ચાદરની પ્રતિલેખના વિધિથી આ પ્રમાણે સમજવું - શ્રમણને ઓઢવાની ચાદરની લંબાઈનું પૂરું માપ ૫ હાથ હોય છે અને પહોળાઈનું પૂરું માપ ૩ હાથ હોય છે. સહુ પ્રથમ ચાદરની પહોળાઈના વચ્ચેના ભાગને વાળીને બે સમાન પટ કરી લેવા, પ્રથમ એક પટની પહોળાઈ દોઢ હાથ અને લંબાઈ પાંચ હાથ રહેશે. ત્યાર બાદ પટની લંબાઈના ત્રણ સરખા ભાગ કરવા, પ્રત્યેક ભાગના ઉપરથી નીચે સુધી ત્રણ ત્રણ ખંડ કરવા પ્રત્યેક ખંડ પર નજર કરીને પ્રતિલેખન કરવું ૩. અનાનુબન્ધી : ઉતાવળ રહિત વસ્ત્રને ઝાટકયા વગર પ્રતિલેખન કરવું. ૪. અોસલી : વસ્ત્રના ઉપરના તથા નીચેના ભાગોને મસળ્યા વગર પ્રતિલેખન કરવું. ૫. પટ્ટુર્વા-નવખોડા : પ્રતિલેખન કરાતાં વસ્ત્રને પસારી તથા આંખો દ્વારા યથાયોગ્ય જોઈ તેના બન્ને ભાગોને ત્રણ ત્રણ વાર ખંખેરવા એ પૂર્વા પ્રતિલેખન છે. વસ્ત્રને ત્રણ ત્રણ વાર પૂંજવા ત્રણ ત્રણ વાર વ્યવસ્થિત કરવા એ નવખોડા પ્રતિલેખન છે. આ જ રીતે બીજા પટના પણ ત્રણ સમાન ભાગ કરવા અને પ્રત્યેક ભાગના ઉપરથી નીચે સુધી ત્રણ ત્રણ ખંડ કરવા, પ્રત્યેક ખંડ પર નજર નાખી પ્રતિલેખન કરવું. આ ચાદરના એક બાજુના ભાગની પ્રતિલેખના થઈ. (અધુરુ ટિપ્પણ આગળના પાના પર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy