________________
सूत्र १५१८ संकेत वचन प्राप्त पात्र ग्रहण निषेध
चारित्राचार ११ ૨૨. ઇંસ-પાવન વા, ૨૨. એG-પાયોનિ વા,
૧૧. કાંસાનું પાત્ર, ૧૨. શંખ પાત્ર, ૨૩, સિંગા-પાયા વા, ૨૪. તંત-પથાન ત્રા,
૧૩, શૃંગ પાત્ર, ૧૪, દંત પાત્ર, ૫. Q–પથMિ વા, ૨૬, સે–પાયfખ વી,
૧૫. વસ્ત્ર પાત્ર, ૧૬, પાષાણ પાત્ર, ૨૭. વક્મ-પાવન વા,
૧૭. ચર્મ પાત્ર. अण्णयराणि वा तहप्पगाराणि पायाणि करेइ, करेंतं કે બીજા કોઈ પણ એવા પાત્ર બનાવે છે, (બનાવડાવે वा साइज्जइ ।
છે) અને બનાવનારની અનુમોદના કરે છે. जे भिक्खू अय-पायाणि वा-जाव-चम्म पायाणि જે ભિક્ષુ લોઢાનું પાત્ર યાવતુ ચર્મનું પાત્ર કે બીજા वा, अण्णयराणि वा, तहप्पगाराणि पायाणि वा, કોઈ પણ પાત્ર રાખે છે, (૨ખાવે છે) અને રાખનારનું धरेइ, धरेत वा साइज्जइ ।
અનુમોદન કરે છે. जे भिक्खू अय-बंधणाणि वा-जाव-चम्म જે ભિક્ષુ પાત્રને લોઢાના યાવતુ ચર્મના કે બીજા કોઈ बंधणाणि वा, अण्णयराणि वा, तहप्पगाराणि પણ પાત્ર જડતરથી મઢે છે, (મઢાવે છે, અને बंधणाणि करेइ, करेंतं वा साइज्जइ ।
મઢનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अय-बंधणाणि वा-जाव-चम्म જે ભિક્ષુ લોઢાના યાવતુ ચર્મના કે બીજા કોઈ પણ बंधणाणि वा, अण्णयराणि वा, तहप्पगाराणि જડતરવાળા પાત્ર રાખે છે, (૨ખાવે છે) અને बंधणाणि धरेइ, धरेतं वा साइज्जइ ।रे
રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं ।
(પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૪, સુ. ૨-૨, ૪–૯ संगार वयणेण पडिग्गह गहण णिसेहो
સંકેત વચનથી પાત્ર ગ્રહણનો નિષેધ : ઉપ૨૮. હૈ i uતા પ્રસUT Uસમvi ufષત્તા પરો વM- ૧૫૧૮. પાત્રની યાચના કરતા સાધુને જોઈને કોઈ ગૃહસ્થ
એમ કહે કે - “आउसंतो समणा! एज्जाहि तुमं मासे ण वा, "હે આયુષ્યનું શ્રમણ ! તમે આ સમયે ચાલ્યા दसरातेण वा, पंचरातेण वा, सुते वा, सुततरे वा, જાઓ, એક માસના દસ દિવસ કે પાંચ દિવસ બાદ तो ते वयं आउसो ! अण्णतरं पायं दासामो ।"
અથવા કાલે કે પરમ દિવસે આવજો. ત્યારે અમે
તમને કોઈ પાત્ર આપીશું.' एतप्पगारं णिग्घोसं सोच्चा निसम्म से पव्वामेव એવા પ્રકારનું કથન સાંભળી સાધુ તેને પહેલેથી જ શાસ્ત્રોની
કહી દે કે – "आउसो ! ति वा, भगिणी ! ति वा, णो खल मे
‘હે આયુષ્મનું ગૃહસ્થ ! અથવા બહેન !, અમને આવા कम्पति एतप्पगारे संगार वयणे पडिसुणेत्तए, વાયદાવાળા વચન સ્વીકારવા કલ્પતા નથી. જો તમે अभिकखसि मे दाउं इदाणिमेव दलयाहि ।"
પાત્ર દેવા ઈચ્છતા હો તો હમણાં જ આપી દો.” से णेवं वदंतं परो वदेज्जा
સાધુના આ પ્રમાણે કહેવાથી જો ગૃહસ્થ એમ કહે કે“आउसंतो समणा ! अणुगच्छाहि तो ते वयं “હે આયુષ્યનું શ્રમણ ! અત્યારે તમે ચાલ્યા જાઓ, अण्णतरं पायं दासामो ।”
થોડા સમય બાદ પાછા આવજો, અમે તમને કોઈ
પાત્ર આપીશું.' से पुव्वामेव आलोएज्जा
એવું સાંભળીને સાધુ તેને પહેલાંથી જ કહી દે કે, “आउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे હે આયુષ્પનું ભાઈ ! કે બહેન ! અમને આવા कप्पति एयप्पगारे संगारवयणे पडिसुणेत्तए વાયદાવાળા વચન સ્વીકારવા કલ્પતા નથી. જો દેવા अभिकखसि मे दाउं इयाणिमेव दलयाहि ।"
ઈચ્છતા હો તો અત્યારે જ આપી દો.” - મા. સુ. ૨, ૪, ૬, ૩. ૨, સુ. ૧૬૬ (૪-g)
૬. ‘૩–પયા’ અને ‘વર પાયા’ બે પાત્રવાચક શબ્દો નિશીથસૂત્રની અનેક પ્રતિઓમાં અધિક મળે છે. Jain Rucationત્રીજા અને છઠ્ઠા સૂત્ર “પરિભુજઈ”ના સિવાય આ બે સૂત્ર વધારે થવાથી છ સૂત્ર થાય છે.
www.jainelibrary.org