SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ६९८ चरणानुयोग १ विदित स्थान पर वस्त्र आतापन विधान વસ્ત્ર માતાપન 11 वत्थआयावण विहित ठाणाई૪૮. સે મિલ્લૂ વા, મિષ્ણુની વા મિવના વë आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं से तमादाए एगंतमवक्कमेज्जा एगतमवक्कमित्ता अहे झामथंडिल्लंसि वा जाव- गोमयरासिंसि वा अण्णतरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव वत्थं आयावेज्ज वा, पयावेज्ज वा । –આ. સુ. ૨, ૩. ૧, ૩. ૬, સુ. ૧૭૬ वत्थ आयावण णिसिद्ध ठाणा - ૪૮૨. સે મિલ્લૂ વા, મિવવુળી વા મિવુંના-વ ં आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं णो अणंतरहियाए पुढवीए- जाव-मक्कडासं ताणए, आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा-वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं धूणंसि. वा, गिलुगंसि वा उसुयालंसि वा, कामजलंसि वा, अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाते? दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं कुलियंसि वा, भित्तिंसि वा, सिलंसि वा, लेलुंसि વા, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाते दुब्बद्धे - जाव - चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा वत्थं आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं वत्थं खंसि वा जाव - हम्मियतलंसि वा, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाते दुब्बद्धे- जाव-चलाचले णो आयावेज्ज वा, पयावेज्ज वा । – મા. સુ. ૨, ૩૩. ૬, ૩. ૨, સુ. ૧૭૬-૬૭૮ सूत्र ૨૪૮૨-૮૨ વિદિત સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનું વિધાન : ૧૪૮૧.સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્ર લઈને એકાંતમાં જાય ત્યાં જઈને બળેલી ભૂમિ યાવત્ છાણના ઢગલાવાળી ભૂમિ અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત્ત ભૂમિનું સાવધાનીપૂર્વક પ્રતિલેખન તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરી યતનાપૂર્વક તાપમાં સૂકવે. નિષિદ્ધ સ્થાનો પર વસ્ત્ર સૂકવવાનો નિષેધ : ૧૪૮૨. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો તે વસ્ત્રને લઈને સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર યાવત્ કરોળિયાના જાળાં હોય એવા સ્થાનમાં ન ચૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને ઠૂંઠા પર, દરવાજાના ઉંબરા ૫૨, ખળાના માંચડાં ઉપર અથવા સ્નાન કરવાના બાજોઠ પર અથવા કોઈ બીજા ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલુ ન હોય, જે સ્થિર ન હોય અને જે ડગમગતું હોય તેવા કોઈ પણ સ્થાન પર તથા હવાથી આમતેમ હલતા હોય એવા સ્થાન પર વસ્ત્રને ન સૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને ઇંટની કે માટીની દીવાલ પર, શિલા પર કે શિલાખંડ પ૨ અથવા એવા જ કોઈ ઊંચા સ્થાન પર જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતાં હોય એવા સ્થાન ૫૨ વસ્ત્રને ન સૂકવે. સાધુ અથવા સાધ્વી વસ્ત્રને તાપમાં સૂકવવાની ઈચ્છા કરે તો, તે વસ્ત્રને લઈને સ્તંભ પર યાવત્ મહેલની છત પર અથવા એવા પ્રકારના ઊંચા સ્થાન ૫૨ જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ હલતા હોય એવા સ્થાન પર વસ્ત્રને ન સૂકવે. ‘અંતરિક્ષ જ્ઞાત’ જે સ્થળ ભૂમિથી ઊંચું હોય અને પાસે જ એક કે વધુ દિશામાં ખુલ્લું આકાશ હોય જેથી વ્યકિત કે વસ્તુ પડી જવાનો ભય લાગે તો તેને 'અંતરિક્ષ જાત' એટલે આકાશી સ્થળ કહેવામાં આવે છે. એવા સ્થળે સાધુએ બેસવું, સુવું, રહેવું વસ્ત્ર આદિ સુકવવા ન કલ્પે. આચા. બ્રુ. ૨, અ. ૨, ૩.૧માં આવા સ્થળેથી પડી જવા વગેરેનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy