SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३६३-६६ संगतिया पाहुडिया उक्खित्तपुव्वा भवति, एवं णिक्खित्तपुव्वा भवति, परिभाइयपुव्वा भवति, परिभुत्तपुव्वा भवति, परिविपुव्वा भवति । प. एवं वियागरेमाणे समिया वियागरेइ ? ૩. હતા મતિ ઞ. સુ. ૬, ૬. ૨, ૩. ૩, સું. ૪૪૨ अभिक्खणं साहम्मिय आगमण वसहि णिसेहो ૬. તે આગંતારેસુ વા, આરામારેસુ વા, માહીતિÒતુ वा, परियावसहेसु वा, अभिक्खणं- अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवतेज्जा । ઞ. સુ. ર, મ, ૨, ૩. ૨, સુ. ૪૨૨ कालातिक्कंत किरिया सरूवं ૧૬૪, તે આગંતારેસુ વા-ગાવ-પરિયાવમહેસુ વા = भयंतारो उडुबद्धियं वा, वासावासियं वा कप्पं उवातिणित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो ! कालातिक्कंतकिरिया यावि भवति । - સુ. ર, અ. ૨, ૩. ૨, ૬. ૪૨૨ साधर्मिक शय्या निषेध - उवाण किरिया सरूवं ૬. સે માગંતારેસુ વા-ગાવ-પયિાવનoસુ વા ને भयंतारो उडुबद्धियं वा वासावासियं वा कप्पं उवातिणावित्ता तं दुगुणा दुगुणेण अपरिहरित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो ! उवाणकिरिया यावि भवति । -ગ્રા. સુ. ૨, ૬. ૬, ૩. ૬, મુ. ૪રૂ૪ - भिक्खुस्स एग खेत्ते पुणरागमण कालमेरा१३६६. संवच्छरं वावि परं पमाणं, Jain Education International बीयं च वासं न तर्हि वसेज्जा । सुत्तस्स मग्गेण चरेज्ज भिक्खू, सुत्तस्स अत्थो जह आपवेइ । -સ. પૂ. ૨, ૪. ૨૨ ६५९ चारित्राचार કેટલાક મકાન ખાલી પડયા હોય છે, કેટલાક મકાન ગૃહસ્થના મહેમાન આદિ માટે રાખેલા હોય છે. કેટલાક મકાનો ભેટ મળેલા હોય છે. કેટલાક મકાન સમયે-સમયે ગૃહસ્થના ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક મકાન અનુપયોગી પણ હોય છે, અથવા દાનમાં દીધેલા પણ હોય છે. (આવા મકાન ગૃહસ્થને માટે બનેલ હોવાથી સાધુને કલ્પે છે. ) પ્ર. ગૃહસ્થને આ પ્રમાણે ઉપાશ્રય સંબંધી દોષો કહી દેનાર મુનિ શું સમ્યક્ વક્તા છે ? હા, વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સ ્ વતા છે. ઉ. વારંવાર સાધર્મિકના આગમનની શય્યાનો નિષેધ : ૧૩૬૩. મુનિને ધર્મશાળા, ઉધાનગૃહો, કે ગૃહસ્થના ઘરો કે તાપસ આદિના મઠોમાં જ્યાં વારંવાર સાધર્મિક સાધુ આવી વસે છે તેવા સ્થાનમાં ઉતરવું ન જોઈએ. કાલાતિક્રાન્ત ક્રિયાનું સ્વરૂપ ઃ ૧૩૪.જે મુનિ મહાત્માઓએ ધર્મશાળા યાવત્ મઠોમાં ૠતુબદ્ધ માસ કલ્પ કે વર્ષાવાસકલ્પ વીતાવ્યો છે, એજ સ્થાનમાં કોઈપણ કારણ વગર નિરંતર નિવાસ કરે તો, હે આયુષ્મન્ શ્રમણો ! તેઓને 'કાલાતિક્રાંત ક્રિયા' દોષ લાગે છે. ઉપસ્થાન ક્રિયાનું સ્વરૂપ : ૧૩૬૫. જે મુનિ ધર્મશાળા યાવત્ મઠોમાં માસ કલ્પ યા વર્ષાવાસ કલ્પ જેટલા સમય રહ્યા હોય, તેટલા સમય કરતાં બીજા સ્થાને બમણો, ત્રણ ગણો સમય વ્યતીત કર્યા વિના ત્યાં ચાતુર્માસ કરે, અથવા માસ કલ્પ કરે તો છે આયુષ્મન્ શ્રમણો ! તેને ઉપસ્થાન ક્રિયા’ દોષ લાગે છે. મુનિને એક ક્ષેત્રમાં ફરી આવવાની કાલમર્યાદા ઃ ૧૩૬૬. મુનિએ જ્યાં વર્ષાવાસ કરેલ છે ત્યાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી ફરી આવીને ન રહે. પરંતુ (બમણો કાળ વ્યતીત કરવો) આગમ વિધિ કે સૂત્રનો અર્થ (ભાવ) જે પ્રમાણે આજ્ઞા આપે એ જ પ્રમાણે આચરણ કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy