SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२७८ महामहोत्सव आहार ग्रहण विधि निषेध उऊसुवा, उदुगंधीसु वा, उदुपरियट्टेसु वा, बहवे समणमाहण- अतिहि-किवण-वणीमगे एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिहिं उक्खाहिं परिएसिन्जमाणे पेहाए, चउहिं उक्खाहिं परिए सिज्जमाणे पेहाए, कुंभीमुहातो वा कलोवातितो वा, संणिहीसंणिचयातो वा, परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा - जाव- साइमं वा, अपुरिसंतरकडं जाव- अणासेवितं, अफासुयं - जाव - णो पडिग्गाहेज्जा । अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जावआसेवितं फासूयं - जाव - पडिग्गाहेज्जा । - आ. सु. २, अ. १, उ. १, सु. ३३५ महामहेसु आहारस्स गहण विहि णिसेहो - १२७८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवापडिया अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा समवायसु वा, पिंडणियरेसु वा, इंदमहेसु वा खंदमहेसु वा, रुद्दमहेसु वा, मुगुंदमहेसु वा भूतमहेसु वा, जक्खमहेसु वा, नागमहेसु वा शूभमहेसु वा, चेतियमहेसु वा, रुक्खमहेसु वा, गिरिमहेसु वा, दरिमहेसु वा, अगडमहेसु वा तलायमहेसु वा, दहमहेसु वा णदिगवा, सरमहेसु वा, सागरमहेसु वा, आगरमहेसु वा अण्णतरेसु वा, तहप्पगारेसु वा विरूवरूवेसु, वा महामहे सु मासु, बहवे समण - जाव - वणीमए एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए- जाव- संणिहिसंणिचिताओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा - जाव - साइमं वा, अपुरिसंतरकडं जावअणासेवितं अफासूर्य- - जाव णो पडिग्गाहेज्जा | अह पुण एवं जाणेज्जा - दिण्णं तं तेसिं दायव्वं, अहं तत्थ भुंजमाणे पेहाए गाहावतिभारियं वा, गाहावतिभगिणिं वा, गाहावतिपुत्तं वा, गाहावतिधूयं वा, सुहं वा, धातिं वा, दासं वा, दासि वा, कम्मकरं वा, कम्मकरिं वा से पुव्वामेव आलोएज्जा Jain Education International चारित्राचार ६२९ તથા ઋતુ સંબંધી, ઋતુસંધિ સંબંધી અથવા ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવનાં નિમિત્તે ઘણા શ્રમણ, ब्राह्मशो, अतिथियो, रंडपुरुषो भने यायडोनेએક મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, બે મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, ત્રણ મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, ચાર મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને, તથા સાંકડા મુખવાળી કુંભી અને વાંસની ટોકરી તેમ જ એકઠી કરેલ આહાર સામગ્રીઓમાંથી પીરસાતું भुखेतो. તેવા પ્રકારનાં અશન યાવત્ સ્વાદિમ પુરુષાન્તરકૃત નથી યાવત્ અનૈષણિક છે, તેવા આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. વળી એમ જાણે કે આ આહાર પુરુષાન્તરકૃત છે યાવત્ ઐષણિક છે, તો તે આહારને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે. મહામહોત્સવમાં આહાર ગ્રહણનો વિધિ નિષેધ : १२७८. साधु अथवा साध्वी भिक्षा भाटे घरमा प्रविष्ट थता સમયે અશન યાવત્ સ્વાદિમનાં વિષયમાં એવું જાણે કે- મેળો ભરાયો હોય અને મિષ્ટ ભોજન હોય, કે ईन्द्र-महोत्सव, स्६-महोत्सव, रुद्र-महोत्सव, भुहुन्छ (जलहेव) - महोत्सव, लूत- महोत्सव, यक्ष-महोत्सव, नाग-महोत्सव, स्तूप महोत्सव, यैत्य-महोत्सव, वृक्ष-महोत्सव, पर्वत महोत्सव, गुझ-महोत्सव, वा-महोत्सव, तणाव-महोत्सव, द्रह-महोत्सव, नही-महोत्सव, सरोवर-महोत्सव, सागर-महोत्सव, } आर्डर ( जाए) महोत्सव, तथा એવા બીજા અનેક પ્રકારના મહોત્સવ થઈ રહ્યા होय तो - તેવા મહોત્સવોના પ્રસંગ પર ઘણા શ્રમણો, યાવત્ ભિખારીઓ એક મુખવાળા વાસણોમાંથી પીરસાતું જોઈને યાવત્ એકઠી કરેલ આહાર- સામગ્રીઓમાંથી પીરસાતું જોઈને તેવા પ્રકારના અશન યાવત્ સ્વાદિમ અપુરુષાન્તર કૃત યાવત્ અનૈષણિક છે તો તે આહારને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. સાધુને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાઈ ગયું છે. હવે ત્યાં ગૃહસ્વામીની पत्नी, जहेन, पुत्र, पुत्री, पुत्रवधु, धात्री, हास, દાસી, નોકર કે નોકરાણીને ભોજન કરતાં જોઈને पूछे 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy