________________
सूत्र १०४६-४७
आहाराह णिप्फज्जण कारणा
શહળ-મુંગા વિધિ ય
१०४६. से भिक्खू अह पुणेवं जाणेज्जा, विज्जति तेसिं परक्कमे जस्सट्ठाते चेतियं सिया, तं जहाअप्पणी से पुत्ताणं, धूयाणं सुण्हाणं, धाईणं, णाईणं, રાડુંળ, વાસાળું, વાસીનું, વમ્ભરાળ, મ્મરોળ, आदेसाए पुढो पेहणाए, सामासाए, पातरासाए, सणिधिसंणियए, कज्जति इहमेगेसिं माणवाणं भोयणाए ।
आहार निष्पादन ग्रहण तथा भोजन विधि
तत्थ भिक्खू परकड - परणिट्टितं उग्गमुपायणेसणासुद्धं सत्थातीतं सत्थपरिणामितं अविहिंसितं एसियं वेसियं सामुदाणियं पण्णमसणं
पण ।
अक्खोवंजण-वणलेवणभूयं संजमजातामायावुत्तियं बिलमिव पन्नगभूतेणं अप्पाणेणं आहारं आहारेज्जा,
તું બહા-અન્ન-અન્નવગસ્ટે, પાળ પાળવછે, વ ં वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले ।
-સૂય. સુ. ૨, ૬. ૬, સુ. ૬૮૮
गंधासत्तिणिसेहो :
१०४७. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं
Jain Education International
पिण्डवायपडिया अणुपविट्ठे समाणे से आगंतारेसु વા, આરામગારેસુ વા, માહીતિ ુતુ વા, परियावसहेसु वा, अण्णगंधाणि वा, पाणगंधाणि वा, सुरभिगंधाणि वा, आघाय आघाय से तत्थ आसायपडियाए मुछिए गिद्धे गढिए अज्झोववण्णे “અો નષો, અને ગંથો” નો ગંધમાયાના | -. સુ. ૨, ૬. ૬, ૩. ૮, સુ. ૩૭૪
चारित्राचार ५३७
આહાર નિષ્પાદનનાં કારણો તથા તેને ગ્રહણ કરવાની અને ખાવાની વિધિ :
૧૦૪૬. સાધુને એવો ખ્યાલ આવી ગયો હોય કે ગૃહસ્થે સાધુ માટે નહિ પરંતુ બીજા માટે આહાર બનાવેલ છે, જેમ કે,- પોતા માટે, પોતાના પુત્ર માટે, પુત્રી માટે, પુત્રવધૂ માટે, ઘાયમાતા માટે, જ્ઞાતિજનો માટે, રાજા માટે, દાસ, દાસી, નોકર, નોકરાણી માટે,અતિથિ માટે, અન્યત્ર મોકલવા માટે, રાત્રે જમવા માટે, સવારે નાસ્તા માટે, એક ગૃહસ્થે બીજા ગૃહસ્થને માટે બનાવેલ હોય
એવી સ્થિતિમાં સાધુ બીજાએ બીજા માટે ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી દોષોથી રહિત હોય એવો શુધ્ધ, અચિત્ત, શસ્ત્રપરિણામી હિંસા રહિત એખિત-વ્યેષિત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલો, ગીતાર્થ દ્વારા લાવેલો હોય એવો આહાર, છ કારણો અને પ્રમાણયુક્ત સમજીને ગ્રહણ કરે,
જેમ ગાડી ચલાવવા માટે તેની ઘરીમાં તેલ ઉંઝવામાં આવે તેવી રીતે કે ઘા ઉપર લેપ લગાવે તેવી રીતે માત્ર સંયમના નિર્વાહ માટે જેમ સર્પ દરમાં સીધો પ્રવેશ કરે છે. (તેવી રીતે ગળા નીચે ઉતારી દઈને) સાધુએ સ્વાદની લાલસા છોડીને ભોજન કરવું જોઈએ. તે ભિક્ષુ આહારના સમયે અનાસક્ત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વસ્ત્રોના સમયે વસ્ત્રોનો ઉપયોગ કરે, મકાનમાં નિવાસના સમયે મકાનનો, સુવાના સમયે શય્યાનો (અનાસક્ત-પણે) ઉપયોગ કરે.
ગંધમાં આસક્તિનો નિષેધ :
૧૦૪૭.સાધુ અથવા સાધ્વી આહાર પ્રાપ્તિને માટે જતા અતિથિગૃહો (ધર્મશાળાઓ) માં, ઉદ્યાન- ગૃહોમાં, ગૃહસ્થોના ઘરોમાં અથવા ભિક્ષુકાદિના મઠોમાં, અન્નની અથવા પાણીની સુગંધ સૂંઘી- સૂંઘીને, તેમાં મૂર્છિત, આસક્ત, કૃધ્ધ અને લોલુપ થઈને 'અહા! કેવી સુંદર ગંધ છે'. એમ વિચારીને સુગંધ ગ્રહણ ન કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org