SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ५१६ चरणानुयोग प. अह भंते! पुढवी त्ति इत्थि आणमणी, आउत्ति पुम आणमणी, धण्णेत्ति नपुंसंग आणमणी पण्णवणी पां एसा भासा ? ण एसा भासा मोसा ? अवधारिणी भाषा उ. हता गोयमा ! पुढवी त्ति इत्थि आणमणी, आउ त्ति पुम आणमणी, धणे त्ति णपुंसगआणमणी, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । प. अह भंते ! पुढवी त्ति इत्थिपण्णवणी, आउत्ति पुमपण्णवणी, धण्णेत्ति णपुंसगपण्णवणी आराहणी णं एसा भासा, ण एसा भासा मोसा ? ૩. દંતા નવમા ! પુથ્વી ત્તિ રૂસ્થિપાવળી, ગાડ ति पुमपणवणी, धणे त्ति णपुंसगपण्णवणी, आराहणी णं एसा भासा, ण एसा भासा मांसा । પ. જ્વેવ મંતે ! સ્થિવયળ વા, પુમવયાં વાં, णपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ૩. દંતા નોયમાં ! ત્યિવયાં વા, ડુમયાં વા, पुंगवणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । -પૃા. ૧. ૐ, સુ. ૮૪-૮૭ ओहारिणी भासा ९८५. प. से शृणं भंते ! मण्णामीति ओहारिणी भासा ? चितमीति ओहारिणी भासा ? अह मण्णामीति ओहारिणी भासा ? अह चिंतेमीति ओहारिणी भासा ? तह मण्णामीति ओहारिणी भासा ? तह चिंतेमीति ओहारिणी भासा ? उ. हंता गोयमा ! मण्णामीति ओहारिणी भासा, चितेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चितमीति ओहारिणी भासा, Jain Education International सूत्र ९८५ પ્ર. ભંતે ! પૃથ્વી એ ભાષા સ્ત્રી આજ્ઞાપની છે. પાણી એ પુરુષ-આજ્ઞાપની છે. તથા ધાન્ય એ નપુંસક આજ્ઞાપની છે. એવી ભાષા પ્રજ્ઞાપની છે ? શું એ ભાષા અસત્ય તો નથી ને ? ઉં. હા ગૌતમ ! પૃથ્વી એ ભાષા સ્ત્રી-આજ્ઞાપની છે. પાણી એ પુરુષ આજ્ઞાપની છે તથા ધાન્ય એ નપુંસક આજ્ઞાપની ભાષા છે. એ ભાષા પ્રજ્ઞાપની છે, તે અસત્ય નથી. પ્ર. ભંતે ! પૃથ્વી એ સ્ત્રી-પ્રજ્ઞાપની ભાષા છે, પાણી એ પુરુષ-પ્રજ્ઞાપની ભાષા છે તથા ધાન્ય એ નપુંસક-પ્રજ્ઞાપની ભાષા છે. શું એ ભાષા આરાધની છે ? એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! પૃથ્વી એ સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે. પાણી એ પુરુષ પ્રજ્ઞાપની ભાષા છે તથા ધાન્ય એ નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, આ ભાષા આરાધની છે, તે અસત્ય નથી. પ્ર. ભંતે ! આ પ્રમાણે સ્ત્રીવચન, પુરુષવચન અથવા નપુંસકવચન બોલતાં શું આ ભાષા પ્રજ્ઞાપની છે ? એ ભાષા અસત્ય તો નથી ને ? ઉ. હા ગૌતમ ! સ્ત્રીવચન, પુરુષવચન અથવા નપુંસક- વચન બોલતાં આ ભાષા પ્રજ્ઞાપની છે, પણ અસત્ય નથી. અવધારિણી ભાષા : ૯૮૫.પ્ર. ભંતે ! શું હું એમ માનું કે ભાષા અવધારિણી (પદાર્થનો અવબોધ કરાવનારી છે ? શું હું એવું ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? (ભંતે ! ) શું હું એમ માનું કે ભાષા અવધારિણી છે ? શું હું એમ ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? ભતે ! પહેલાં હું જેવું માનતો હતો) તેવી રીતે હમણાં પણ) એવું માનું કે ભાષા અવધારિણી છે ? તથા તેવી રીતે હું એવું ચિંતન કરું કે ભાષા અવધારિણી છે ? ઉ. હા ગૌતમ ! (તમારું મનન- સત્ય છે.) તમે માનો છો કે ભાષા અવધારિણી છે. તમે ચિંતન કરો છો કે ભાષા અવધારિણી છે. તમે માનો કે ભાષા અવધારિણી છે. હવે તમે (નિ:સંદેહ) ચિંતન કરો કે ભાષા અવધારિણી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy