________________
सूत्र
७७७
मैथुनसेवन-संकल्प हेतु चिकित्साकरण प्रायश्चित्त-सूत्र चारित्राचार ४११ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए
જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી
સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી पिट्ठतं वा, सोयंत वा, पोसंतं वा,
તે સ્ત્રીની યોનિને અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, भल्लायएण उप्पाएत्ता ---
ભિલામાં આદિથી ઉત્તેજિત કરી सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा,
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेत्ता वा, पधोएत्ता वा,
ધોઈને, વારંવાર ધોઈને, अन्नयरेणं आलेवणजाएणं आलिंपेज्ज वा,
કોઈ લેપનું લેપન કરે, વારંવાર લેપન કરે (લેપન - જીવન વી,
કરાવે, વારંવાર લેપન કરાવે,) आलिंपतं वा, विलिंपत वा साइज्जइ ।
લેપન કરનારનું, વારંવાર લેપન કરનારનું અનુમોદન
કરે.
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए
पिटुंतं वा, सोयंत वा, पोसंत वा, भल्लायएण पाएत्तासीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, अन्नयरेणं आलेवणजाएणं आलिंपित्ता वा, विलिंपित्ता वा, तेल्लेण वा-जाव–णवणीएण वा, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, अब्भंगेत वा, मक्खेंतं वा साइज्जइ ।
જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રીની યોનિને અપાનદ્વાર અથવા અન્ય છિદ્રને, ભિલામાં આદિથી ઉત્તેજિત કરી, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોઈને, વારંવાર ધોઈને, કોઈ લેપનું, લેપન કરી, વારંવાર લેપન કરીને, તેલ થાવ, માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,). મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે.
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए -
पिट्ठत वा, सोयतं वा, पोसंतं वा, भल्लायएण उप्पाएत्तासीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेत्ता वा, पधोएत्ता वा, अन्नयरेणं आलेवणजाएणं, आलिंपित्ता वा, विलिंपित्ता वा, तेल्लेण वा-जाव-णवणीएण वा, अब्भंगेत्ता वा, मक्खेत्ता वा, अण्णयरेणं धूवणजाएणं, धूवेज्ज वा, पधूवेज्ज वा,
જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી, તે સ્ત્રીની યોનિને, અપાનદ્વારને કે અન્ય છિદ્રને, ભિલામ આદિથી ઉત્તેજિત કરી, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધોઈને, વારંવાર ધોઈને, કોઈ લેપથી, લેપન કરી, વારંવાર લેપન કરીને, તેલ-ચાવતુ-માખણ, મસળીને, વારંવાર મસળીને, કોઈ એક ધૂપથી, ધૂપ આપે, વારંવાર ધૂપ આપે, (ધૂપ અપાવે, વારંવાર ધૂપ અપાવે છે. ધૂપ આપનારનું, વારંવાર ધૂપ આપનારનું અનુમોદન
धूवेंतं वा, पधूवेंतं वा साइज्जइ ।
કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org