SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ चरणानुयोग मैथुन-सेवन-संकल्प-कृत-परस्पर काय-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७५४ મૈથુનના સંકલ્પથી કરેલ પરસ્પર પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત-૯ मेहुणवडियाए अण्णमण्ण-काय परिकम्मस्स મૈથુન-સેવનના સંકલ્પથી પરસ્પરના શરીરના પરિકર્મનાં पायच्छित्त सुत्ताई પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૬૪ ને મિFq મારુITHસ મેદુવડા ૩UTHvor ૭૫૪.જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરનું, आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે.) आमज्जंतं वा, पमज्जंतं वा साइज्जइ । માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) યં સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबाहेंतं वा, पलिमद्देतं वा साइज्जइ । મર્દન કરનારનું, પ્રમાદન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીર પર, तेल्लेण वा-जाव-णवणीएण वा, તેલ યાવતુ માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ । મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીર પર, ટો વા-ગાવ-વા, લોધ્ર યાવત્ વર્ણનું उल्लोल्लेज्ज वा, उव्वदृज्ज वा, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે) उल्लोलेंतं वा, उव्वटेंतं वा साइज्जइ । લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) વાયે સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलेंत वा, पधोएतं वा साइज्जइ । ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स જે ભિક્ષુઓ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની એવી) છે સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી એકબીજાના શરીરને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy