________________
सूत्र
૭૪૭-૪૮
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए
अप्पणी उट्ठे
મૈથુનસેવન-સંપ-કૃત-૩ત્તરોજી-રોમ-પરિર્મ પ્રાયશ્ચિત્ત સૂત્ર
फमेज्ज वा, रएज्ज वा,
फर्मेतं वा, रतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
-નિ. ૩. ૬, સુ. ૬૮-૬૩
मेहुणवडियाए उत्तरोट्ठाइरोमाणं परिकम्मस्स पायच्छित सुतं -
७४७. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो વીહારૂં ઉત્તરોક-રોમાર્ં
कप्पेज्ज वा, संठवेज्ज वा,
कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो રીહારૂં સા-રોમાર્ં-
कप्पेज्ज वा, संठवेज्ज वा,
कप्पेतं वा, संठवेंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्वाइयं ।
-નિ. ૩. ૬, સુ. ૬૪ मेहुणवडियाए दंत - परिकम्मस्स पायच्छित्त सुत्ताई७४८. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो તે
आघंसेज्ज वा, पघंसेज्ज वा,
आघसंतं वा, पघसंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी તે
उच्छोलेज्ज वा, पधोएज्ज वा,
उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो
તે
Jain Education International
फूमेज्ज वा, रएज्ज वा,
फर्मेतं वा, रतं वा साइज्जइ ।
चारित्राचार
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના હોઠોને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,)
ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે.
તેને ચાતુર્માસિક અનુાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
મૈથુન-સેવનના સંકલ્પથી ઉત્તરોષ્ઠાદિના રોમ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :
૭૪૭.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના લાંબા ઉત્તરોષ્ઠ-રોમને, (મૂછના લાંબા વાળને,} કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના નાકનાં લાંબા રોમને,
કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે, કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે, તેને ચાતુર્માસિક અનુાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
મૈથુન સેવનનાં સંકલ્પથી દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૭૪૮.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી)
સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને, ઘસે, વારંવાર ઘસે, (ઘસાવે, વારંવાર ઘસાવે,) ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એ; સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને,
ધોવે, વારંવાર ધોવે, (ધોવડાવે, વારંવાર ધોવડાવે, ધોનારનું, વારંવા૨ ધોના૨નું અનુમોદન કરે.
३९५
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના દાંતોને,
ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,)
ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org