________________
सूत्र
૭૪૬
मैथुन संकल्प कृत स्वशरीर - परिकर्म प्रायश्चित्त सूत्र
મૈથુનેચ્છાથી કરેલ સ્વશરીર-પરિકર્મ પ્રાયશ્ચિત્ત-૮
मेहुणवडियाए काय - परिकम्मस्स पायच्छित्त
મુત્તામાં
७४१. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी હાય
आमज्जेज्ज वा, पमज्जेज्ज वा,
आमज्जेत वा, पमज्जतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणी વાય
संबाहेज्ज वा, पलिमद्देज्ज वा,
संबात वा, पलिमद्देतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગાય
તેòળ વા-ગાવ-ાવળીણ વા,
मक्खेज्ज वा, भिलिंगेज्ज वा,
मक्खतं वा, भिलिंगेतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो હાય
જોદ્ધે વા-નાન-વળેળ વા,
उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा,
उल्लोलेंतं वा, उव्वट्टेतं वा साइज्जइ । जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગય
સીઓન-વિયડે વા, રસિોવય-વિયસેળ વા, उच्छोलेज्ज वा, पधोएज्ज वा,
उच्छोलेंतं वा, पधोएंतं वा साइज्जइ ।
जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो ગાય
ઘૂમેન વા, રન વી,
फर्मेतं वा, रएतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
Jain Education International
-નિ. ૩. ૬, સુ. ૩૦-રૂ
चारित्राचार ३९१
મૈથુન સેવનનાં સંકલ્પથી શરીરના પરિકર્મ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો ઃ
૭૪૧.જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, ) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરી૨ ૫૨, તેલ યાવત્ માખણ,
મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,) મસળનારનું, વારંવાર મસળના૨નું અનુમોદન કરે,
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીર પર, લોધ યાવત્ વર્ણનું,
લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરને,
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે.
જે ભિક્ષુ માતાની સમાન (છે ઈન્દ્રિયો જેની એવી) સ્ત્રી સાથે મૈથુન-સેવનનો સંકલ્પ કરી પોતાના શરીરને, ફૂંક મારે, રંગે, (ફૂંક મરાવે, રંગાવે,)
ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે.
તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org