________________
३७८ चरणानुयोग अन्यतीर्थिकादि कृत निर्ग्रन्थी-अक्षिपत्र-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७११-१४ सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा.
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा,
ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंत वा, पधोयावेतं वा साइज्जइ ।
ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए अच्छीणि
જે સાધુ સાધ્વીની આંખોને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा,
५ भरावे, रंगावे, फूमावेंतं वा, स्यावेतं वा साइज्जइ ।
કે મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
आवेछ. -नि. उ. १७, सु. ११०-११५५ णिग्गंथेण णिग्गंथीए अच्छिपत्त परिकम्मकारावणस्स સાધુ દ્વારા સાધ્વીના અલિપત્રો (પાંપણો)નું પરિકર્મ पायच्छित्त सुत्तं
કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७११. जे णिग्गंथे णिग्गंथीए दीहाई अच्छिपत्ताई
૭૧૧.જે સાધુ સાધ્વીની આંખની પાંપણના લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
जपावे, सुशोभित :रावे, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जई ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
सावछ. -नि. उ. १७, सु. १०९-११० णिग्गंथेण णिग्गंथीए भुमगाइरोमाणं परिकम्मकारावणस्स साधु द्वारा साध्वीन टि माहिनां रोमन परिभ पायच्छित्त सुत्ताई
કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७१२. जे णिग्गंथे णिग्गंथीए दीहाई भुमग-रोमाई
૭૧૨. જે સાધુ સાધ્વીના ભ્રકુટિનાં લાંબા રોમને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेत वा साइज्जइ ।
કંપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए दीहाई पास-रोमाई
જે સાધુ સાધ્વીના પાર્શ્વના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
आवछ. -नि. उ. १७, सु. ११६-११७ णिग्गंथेण णिग्गंथीए केसाई परिकम्मकारावणस्स पायच्छित्त साधु द्वारा साध्वीन वाणर्नु परिभ रावानु प्रायश्चित्त
सूत्र ७१३. (जे णिग्गंथे णिग्गंथीए दीहाई केसाई
૭૧૩.(જે સાધુ સાધ્વીના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।)
કંપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે.). तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે.
- नि.उ. १७, सु. ११७ णिग्गंथेण णिग्गंथीए सीसवारियं-कारावणस्स
સાધુ દ્વારા સાધ્વીના મસ્તકને ઢંકાવવાનું पायच्छित्त सुत्तं
પ્રાયશ્ચિત્ત સૂત્ર : ७१४. जे णिग्गथे णिग्गंथीए गामाणगाम दुइज्जमाणे- ૭૧૪. જે સાધુ રામાનુગ્રામ જતી સાધ્વીના મસ્તકને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीसवारिय कारावेइ, कारावेतं वा साइज्जइ ।
ઢંકાવે, ઢંકાવનારનું અનુમોદન કરે. Jain Education International
For Private & Personal Use Only
सुत्तं
www.jainelibrary.org