________________
३७६ चरणानुयोग अन्यतीर्थिकादि कृत निर्ग्रन्थी-ओष्ठ-परिकर्म प्रायश्चित्त सूत्र सूत्र ७०७-०८ णिग्गंथेण णिग्गंथीए ओट्ट परिकम्मकारावणस्स સાધુ દ્વારા સાધ્વીના હોઠોનું પરિકર્મ કરાવવાનાં पायच्छित्त सुत्ताई
પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७०७. जे णिग्गंथे णिग्गंथीए उठे
७०७.४ साधु साध्वीना सोहोर्नु, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा,
માર્જન કરાવે, પ્રમાર્જન કરાવે, आमज्जावेंतं वा, पमज्जावेंत वा साइज्जइ ।
માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે, जे णिग्गंथे णिग्गंथीए उट्टे
જે સાધુ સાધ્વીના હોઠોનું, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा,
મર્દન કરાવે, પ્રમર્દન કરાવે, संबाहावेंतं वा, पलिमद्दावेंतं वा साइज्जइ ।
મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उडे
જે સાધુ સાધ્વીના હોઠોને, अण्णउत्थिएण वा, गारत्थिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, तेल्लेण वा-जाव-णवणीएण वा,
તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा,
મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेतं वा, भिलिंगावेंतं वा साइज्जइ ।
મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उडे
જે સાધુ સાધ્વીના હોઠો પર, अण्णउत्थिएण वा--गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, लोद्धेण वा-जाव-वण्णेण वा,
લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा,
सेपन रावे, टन उरावे, उल्लोलावेत वा, उव्वट्टावेत वा साइज्जइ ।
લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उढे
જે સાધુ સાધ્વીના હોઠને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा,
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा,
ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेत वा साइज्जइ ।
ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे णिग्गंथे णिग्गंथीए उट्टे
જે સાધુ સાધ્વીના હોઠોને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, फूमावेज्ज वा, रयावेज्ज वा,
भरावे, रंगावे, फमावेतं वा, रयावेंतं वा साइज्जइ ।
ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
आवे छे. - नि. उ. १७, सु. १०२-१०७ णिग्गंथेण णिग्गंथीए उत्तरो?-रोमाणं परिकम्मकारावणस्स वा सवीन 6td-sue रोमनां परिधर्म Aqari पायच्छित्त सुत्ताई
પ્રાયશ્ચિત્ત સૂત્રો : ७०८. जे णिग्गंथे णिग्गंथीए दीहाई उत्तरोट्ठ रोमाई
૭૦૮, જે સાધુ સાધ્વીના ઉત્તરોઠનાં લાંબા રોમ (હોઠની
नयना नवाण)ने, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेत वा, संठवावेत वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. (जे णिग्गंथे णिग्गंथीए दीहाई णासा रोमाई
(જે સાધુ સાધ્વીના નાકના લાંબા વાળને, अण्णउत्थिएण वा, गारथिएण वा,
અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org