________________
३६२ चरणानुयोग मल-निस्सारण प्रायश्चित्त सूत्र
सूत्र ६७७-७८ जे भिक्खु अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે પોતાના अप्पणो कायं
शरीरने, तेल्लेण वा-जाव-णवणीएण वा,
તેલ યાવતુ માખણથી, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा,
મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेतं वा, भिलिंगावेंतं वा साइज्जइ ।
મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कार्य
પોતાનાં શરીરને, लोद्धेण वा-जाव-वण्णेण वा,
લોધ્ર યાવતું વર્ણથી उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा,
सेपन रावे, बटन रावे, उल्लोलावेंत वा, उव्वट्टावेंतं वा साइज्जइ ।
લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कार्य
પોતાનાં શરીરને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा,
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा,
घोराये, वारंवार घोवरावे, उच्छोलावेंत वा, पधोयावेंतं वा साइज्जइ ।
ધોવરાવનારનું, વારંવાર ધોવરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारत्थिएण वा
જે ભિક્ષુ અન્ય તીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायं
પોતાના શરીરને, फूमावेज्ज वा, रयावेज्ज वा,
भरावे, रंगावे, फूमावेंतं वा, स्यावेतं वा साइज्जइ ।
ફૂંક મરાવનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
भावे छे.
-नि. उ. १५, सु. ११-२४ मलणीहरावणस्स पायच्छित्त सुत्ताई
મેલ દૂર કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७७. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा अप्पणो- 5७७. भिक्षु अन्यतीर्थ पासे अथवा गृहस्थ पासे पोताना,
अच्छिमलं वा, कण्णमलं वा, दंतमलं वा, नहमलं वा, આંખના મેલને, કાનના મેલને, દાંતના મેલને, નખના મેલને, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा,
દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ ।।
દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो कायाओ
પોતાના શરીરના, सेयं वा, जल्लं वा, पंकं वा, मल्लं वा,
प्रस्व (परसेवा), ४८e (1भी गयेदा भेट)ने,
પંક (લાગેલા કાદવ)ને, મલ (લાગેલી રજ)ને, नीहरावेज्ज वा, विसोहावेज्ज वा,
દૂર કરાવે, શોધન કરાવે, नीहरावेंतं वा, विसोहावेंतं वा साइज्जइ ।
દૂર કરાવનારનું, શોધન કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
साये छे. -नि. उ. १५, सु. ६३-६४ पाय-परिकम्मकारावणस्स पायच्छित्त सत्ताई
પગના પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७८. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૭૮. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो पादे
પોતાનાં પગનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा.
भाईनरावे, अमाईन उरावे, आमज्जावत वा. पमज्जावत वा साइज्ज ...sparenaturally
માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે,
Jain Education Internatidhaoजावत वा, पमज्जावत वा साइज..
www.jainelibrary.org