________________
सूत्र
६६९-७० परस्पर उत्तरोष्ठ परिकर्म प्रायश्चित्त सूत्र
चारित्राचार ३५९ जे भिक्खू अण्णमण्णस्स उडे -
જે ભિક્ષુઓ એકબીજાના હોઠોનું, संबाहेज्ज वा, पलिमद्देज्ज वा,
મર્દન કરે, પ્રમર્દન કરે,(મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) संबाहेंतं वा, पलिमहेंतं वा साइज्जइ ।
મર્દન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उढे,
જે ભિક્ષુઓ એકબીજાના હોઠો પર, तेल्लेण वा-जाव-णवणीएण वा,
તેલ યાવતું માખણ, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा,
મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે.) मक्खेंतं वा, भिलिंगेंतं वा साइज्जइ ।
મળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णमण्णस्स उठे --
જે ભિક્ષુઓ એકબીજાના હોઠો પર, હોદ્ધા વી-ગવ-વાળ વા,
લોધ યથાવતુ વર્ણનું, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा,
લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે,). उल्लोलेंतं वा, उव्वदृतं वा साइज्जइ ।
લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે.
जे भिक्खू अण्णमण्णस्स उडेसीओदग-वियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएतं वा साइज्जइ ।
જે ભિક્ષુઓ એકબીજાના હોઠોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે.) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે.
जे भिक्खू अण्णमण्णस्स उडेफूमेज्ज वा, रएज्ज वा, फूमें तं वा, रएतं वा साइज्जइ ।
જે ભિક્ષુઓ એકબીજાનાં હોઠોને, ફૂંક મારે, રંગ, (ફૂંક મરાવે, રંગાવે.) ફૂંક મારનારનું, રંગનારનું અનુમોદન કરે.
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण
તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે. - કિ. ૩, ૪, સુ. ૮૨-૮૮ ૩૪ોકોમા પરમ પછિત્ત એકબીજાના ઉત્તરોઠાદિ રોમ (સ્વાટીનાં પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સુત્તારૂં
સૂત્રો : ६६९. जे भिक्खू अण्णमण्णस्स दीहाई उत्तरोट्ठरोमाई- ૬૬૯. જે ભિક્ષુઓ એકબીજાના ઉત્તરોષ્ઠના લાંબા રોમ
(હોઠની નીચેની લાંબી વાટી)ને, Qજ્ઞ વી, સંડવેન વ,
કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ ।
કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.
जे भिक्ख अण्णमण्णस्स दीहाई णासा-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा. संठवेंतं वा साइज्जइ ।
જે ભિક્ષુઓ એકબીજાના નાકના લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે.
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं
તેમને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે.
. ૩. ૪, સુ. ૮૬ अण्णमण्णस्स दंतपरिकम्मस्स पायच्छित्त सत्ताई- એકબીજાનાં દાંતોના પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ६७०. जे भिक्खू अण्णमण्णस्स दंते
૭૦. જે ભિક્ષુ એકબીજાનાં દાંતોને, आघंसेज्ज वा, पघंसेज्ज वा,
ઘસે, વારંવાર ઘસે, (ઘસાવે, વારંવાર ઘસાવે,) आघसंत वा, पघंसंतं वा साइज्जइ ।
ઘસનારનું, વારંવાર ઘસનારનું અનુમોદન કરે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org