SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६५५ ओष्ठ परिकर्मः प्रायश्चित्त सूत्र चारित्राचार ३५॥ जे भिक्खू अप्पणो दीहाई मंसु-रोमाई જે ભિક્ષ પોતાના શ્મશ્ન (દાઢીમૂછ) નાં લાંબા રોમને कप्पेज्ज वा, संठवेज्ज वा, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) कप्तं वा, संठवेंतं वा साइज्जइ । કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो दीहाई वत्थि-रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાની બસ્તિનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो दीहाई चक्खु रोमाईकप्पेज्ज वा, संठवेज्ज वा, कप्तं वा, संठवेंतं वा साइज्जइ । જે ભિલુ પોતાની આંખોનાં લાંબા રોમને, કાપે, સુશોભિત કરે, (કપાવે, સુશોભિત કરાવે,) કાપનારનું, સુશોભિત કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત). આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण રૂપાયું ! -રિ. ૩. ૩, ૬. ૪ર-૪૬ ओहपरिकम्मस्स पायच्छित्त सुत्ताई૬૫. ને મરહૂ મHો ફે आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, आमज्जंतं वा, पमज्जतं वा साइज्जइ । ઓષ્ઠ-પરિકર્મનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૫૫. જે ભિલુ પોતાના હોઠોનું, માર્જન કરે, પ્રમાર્જન કરે, (માર્જન કરાવે,પ્રમાર્જન કરાવે,) માર્જન કરનારનું, પ્રમાર્જન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उडेसंबाहेज्ज वा, पलिमद्देज्ज वा, संबाहेंतं वा, पलिमदेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠોનું, મર્દન કરે, પ્રમર્દન કરે, (મર્દન કરાવે, પ્રમર્દન કરાવે,) મન કરનારનું, પ્રમર્દન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उ8तेल्लेण वा-जाव-णवणीएण वा, अब्भंगेज्ज वा, मक्खेज्ज वा, अभंगतं वा, मक्वंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠો પર, તેલ યાવતુ માખણ, મસળે, વારંવાર મસળે, (મસળાવે, વારંવાર મસળાવે,). મસળનારનું, વારંવાર મસળનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उढे - હોદ્ધા વા-વાવ-વન વી, उल्लोलेज्ज वा, उव्वट्टेज्ज वा, उल्लोलेंतं वा, उव्वटेंतं वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠો પ૨, લોધ યથાવત વર્ણનું, લેપન કરે, ઉબટન કરે, (લેપન કરાવે, ઉબટન કરાવે.) લેપન કરનારનું, ઉબટન કરનારનું અનુમોદન કરે. जे भिक्खू अप्पणो उठेसीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, उच्छोलेंतं वा, पधोएत वा साइज्जइ । જે ભિક્ષુ પોતાના હોઠોને, અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, ધોવે, વારંવાર ધોવે, (ધોવરાવે, વારંવાર ધોવરાવે,) ધોનારનું, વારંવાર ધોનારનું અનુમોદન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy