________________
૨૧૮ ] વાળાનુયોગ
તુર્થ નિતિવાણીઃ શા-નિરરવા
सूत्र ३२२
-जहा मे एस धम्मे सुअक्खाते सुपण्णत्ते મત I
જવાને શ્રમણ અને બ્રાહાણ નિશ્ચય કરે છે. યાવત્ તે તેની પાસે જઈ કહે છે “હું આપને પૂર્વ પુરુષ કથિત જે કહું છું તે જ ધર્મ સત્ય છે, સુપ્રજ્ઞપ્ત છે, અઆખ્યાત છે. તે ધર્મ આ પ્રમાણે છે –
આ લોકમાં [ દાર્શનિક જગતમાં બે પ્રકારના પુરુ હોય છે. એક પુરુષ ક્રિયાનું કથન કરે છે, ત્યારે બીજો ક્રિયાનું કથન કરતો નથી (ક્રિયાને નિષેધ
इह खलु दुवे पुरिसा भवति - एगे पुरिसे किरियमाइक्खति, एगे पुरिसे णो किरियमाइखति ।
જે પુરુષ ક્રિયાનું કથન કરે છે અને જે પુરુષ ક્રિયાને નિષેધ કરે છે તે સમાનપણે કા૨ણુને(નિયતિવાદને પ્રાપ્ત કરે છે.
जे य पुरिसे किरियमाइक्खह, जे य पुरिसे णोकिरियमाइक्खइ, दो वि ते पुरिसा तुल्ला एगट्ठा कारणमावन्ना। बाले पुण एवं विप्पडिवेदेति कारणमाघम्ने, तं जहा--जो अहमंसी दुक्खामि वा सोयामि पा जूरामि वा तिप्पामि वा पिड्डामि बा परितप्पामि या अह' तमकासी,
परेरा चा ज दुक्खति वा सोयइ वा जूर वा तिप्पइ वा पिडूडइ वा परितप्पद वा परो एलमकासि, एवं से बाले सकारण वा परकारणं वा एवं विपडिवेदेति कारणमावन्ने ।
એ અને અજ્ઞાની છે. પિતાના સુખ દુઃખના કારણભૂત કાળ, કર્મ તથા ઈશ્વર આદિને માનવાથી એમ સમજે છે કે હું જે કંઈ પણ દુઃખ જોગવું છું, શેક કરી રહ્યો છું, દુઃખથી આત્મનિંદા [પશ્ચાત્તાપ કરી રહ્યો છું અથવા શારીરિક બળને નાશ કરી રહ્યો છું, પીડા પામી રહ્યો છું, અથવા પરિતાપ ભોગવી રહ્યો છું, એ સર્વ મારા જ કરેલા કર્મનું ફળ છે.
તથા જે બીજા દુઃખ ભોગવે છે, શક કરે છે, આત્મનિદા કરે છે, શારીરિક અને નાશ કરે છે અથવા પીડિત થાય છે કે પરિતાપ ભાગ છે તે સર્વે તેમના દ્વારા કરેલા કર્મનું ફળ છે.
એટલા માટે તે અજ્ઞાની જીવ ( કાળ, કર્મ, ઈશ્વર ઇત્યાદિને સુખદુઃખનું કારણ માનતા ) સ્વનિમિત્તક (સ્વકૃત) તથા પરનિમિત્તક ( પરત ) સુખદુઃખાદિને પિતાના તથા બીજાના દ્વારા કૃત કર્મફળ સમજે છે.
પરતુ એક માત્ર નિયતિને જ સર્વ પદાર્થનું કારણ માનનાર પુરુષ તે એમ સમજે છે કે
હું જે કંઈ દુઃખ ભેગવું છું, શેક કરું છું કે આત્મનિદા કરુ છું, હું શારીરિક બળને નાશ કરું છું, પીડા પાસું છું, પરિતાપ પામું છું, એ સવ મારા કરેલા કનુ કળ નથી તથા બીજા પુરુષે જે દુઃખ ભેગવે છે, શોક આદિથી સંતપ્ત પીડિત થાય છે એ પણ તેમનાથી થતાં કર્મોનું ફળ નથી (પરંતુ એ સવ નિયતિને પ્રભાવ છે).
આ પ્રમાણે તે બુદ્ધિમાન પુરુષ પિતાના કે બીજાના નિમિત્તે થતાં દુઃખ આદિને વિશે એમ માને છે કે આ બધું નિયતિત છે, કોઈ બીજા કારણુથી નથી.
માટે હું (નિયતિવાદી) કહું છું કે પૂર્વ આદિ દિશાઓમાં નિવાસ કરતા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે સવ નિયતિના પ્રભાવથી જ
દારિક આદિ શરીરરચનાને પ્રાપ્ત કરે છે.
मेधावी पुण एवां विपडिवेदेति कारणमाघन्ने
अहमसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्रडामि वा परितप्पामि घा, णो अहमेतमकासि परो वा जं दुक्खति या जाय-परितप्पति वा नो परो एयमकासि।
एवं से मेहावी सकारण या परकारणं चाप विप्पडिघेदेति कारणमावन्ने ।
સે મિ-પાળ ઘા-બાવ-૩ી થા જે રાતथावरा पाणा ते संघायमावज्जति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org