________________
ચરણાનયોગ” ભાગ-૧ પ્રકાશન સહયોગી દાતા
/////
શ્રી ચુનીભાઈ ધોરીભાઈ પટેલ,
સ્વ. સુરજબેન સી. પટેલ
- આપબહુજ ભાવનાશીલ સુશ્રાવક છો. વર્ષોથી ઘણાજ ઉપાશ્રય આદીમાં સહકાર પણ આપ્યો છે. અનેક જગ્યાએ હોસ્પીટલ, ધાર્મિકક્ષેત્રે, શૈક્ષણિકક્ષેત્રે, જાહેર સંસ્થાઓ વગેરેમાં પણ સહકાર આપેલ છે.
૮૪ વર્ષની જૈફ ઉંમરે સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચ એજ એમનો જીવન મંત્ર છે. હર હાલતમાં મુકદાનનો પ્રવાહ વહાવે છે. ભોળીયા ભગવાનનું બિરૂદ પામેલ સૌના અમ્મા પિયા છે. તેમનું સ્વાથ્ય સારુ રહે તેવી શુભ ભાવના..... - આપની ધર્મપત્ની સ્વ. શ્રીમતી સુરજબેન પણ બહુજ ભાવનાશીલ હતા. આપના સુપુત્રો શ્રી નવનીતભાઈ, પ્રવિણભાઈ, જયન્તીભાઈ બહુજ ભાવનાશીલ ઉદાર હૃદયી ધર્મશ્રદ્ધાળુ શ્રાવક છે. આપના પરિવારનો આગમ અનુયોગ ટ્રસ્ટને બહુજ મોટો ૪ Aસહકાર મળેલ છે. ચરણાનુયોગ ભાગ-૧ના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ-સહયોગ આપના સહપરિવાર તરફથી મળેલ છે.
TITUITITITITUTITITITITITIT
ધર્મપ્રેમી શ્રી નવનીતભાઈ સી. પટેલ
અ.સૌ. ઈન્દિરાબેન એન. પટેલ ZZZZZZZZZZZZZZZZZZZZZZZA
"સંપત્તિ મળી સભાગ્યથી, કરણી કરે સત્કાર્યની, એ સંપતિ હોય છે, પુન્યાનુબંધી પુન્યની” - જેમને અનેક તડકા છાંયડાના વહેતા સમયને પ્રત્યક્ષ નિહાળી - હૃદયમાં કરુણા પ્રેમ - આદર સદૈવ સૌ પ્રત્યે રહ્યા પૂ. દાદા } - માત-પિતા પ્રત્યેની અનન્ય ભક્તિએ અને પોતાની નમ્રતા - સુઝ-સમજથી સાધુ - સાધ્વીજી જૈન -જૈનતરમાં અનોખુ અણમોલ Aસ્થાન પામ્યા છે.
A ધર્મપત્ની અ.સૌ. ઈન્દિરાબેન રથના બન્ને પૈડાં સરીખાની જેમ હરકાર્યમાં હરહાલતમાં સાથ આપી રહ્યા છે. લાડલી | Aદિકરીઓ - દિકરા ઋષભભાઈ પિતાના પાવન પગલે મુકદાન વહાવી રહ્યા છે. નાના મોટા ઉપાશ્રય - સ્કુલ - કોલેજ - હોસ્પીટલ
તેમજ અનેક અકલ્પનીય દાન તેજ તેમની વિશાળતાના દર્શન કરાવે છે. 6 આગમ અનુયોગટ્રસ્ટના કાર્યમાં તન-મન-ધનથી તેમનો ફાળો વંદનીય - અભિનંદનીય બની રહ્યો છે. તેમનું સ્વાચ્ય શાસન સેવા સાનુકુળ રહે તેવી અંતરની ભલી ભાવના સહ... TITUITITUTIINIMITUITIINITTUNTUITINTIIMIIMTIMIZ
1
.
wwjainelibrary.org
For Private & Personal use only
Jain Education International