________________
૨૨૬ ] જાનુ ज्ञानयुक्त-आचारयुक्त
सूत्र २३६-२३८ णाणसंपन्ना किरियासंपन्ना य
રાસભ્યન અને ક્રિચાસન२३६. चत्तारि पुरिसजाया पण्णत्ता, त जहा
૨૩૬. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – बुहे णामभेगे बुहे,
એક પુરુષ શાસ્ત્રજ્ઞ છે અને ક્રિયાકુશલ પણ છે. बुहे नाममेगे अबुहे,
એક પુરુષ શાત્ર છે, પરંતુ કિયાકુશલ નથી. अबुहे नाममेगे बुहे,
એક પુરુષ શાસ્ત્રજ્ઞ નથી, પરંતુ કિયાકુશલ છે. अबुहे नाममेगे अबुहे।
એક પુરુષ શાસ્ત્ર પણ નથી અને ક્રિયાકુશલ
પણ નથi. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा
રચાર પ્રકારના પુરુષ કહ્યા છે, જેમ કે - वुहे नाममेगे वुहहियए,
એક પુરુષ વિવેકી છે પરંતુ તેનાં કાર્યો પણ વિવેક
પૂર્ણ છે. वुहे नाममेगे अबुहहियए,
એક પુરુષ વિવેકી છે અને તેનાં કાર્યો વિવેકપૂર્ણ
નથી. अबुहे नाममेगे बुहहियए,
એક પુરુષ અવિવેકી છે, પરંતુ તેનાં કાર્યો વિવેક
પૂર્ણ છે. अबुहे नाममेगे अबुहहियए।
એક પુરુષ અવિવેકી છે અને તેનાં કાર્યો પણ ટાળે.બ.૪, ૩.૪, જી. : ૨(ક) વિવેકપૂર્ણ નથી. णाणजुत्ता-आयारजुत्ता य--
રૂાનયુક્ત અને આરાયું-- २३७. (क) चत्तारि पुरिसजाया पण्णत्ता.तं जहा- ૨૩૭. (ક) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે જેમ - जुत्ते नाममेगे जुत्ते,
એક પુરુષ જ્ઞાનથી યુક્ત છે અને આચારથી પણ
जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते
अजुत्ते नाममेगे अजुत्ते ।
--ટાળે, ૪.૪, ૩ ૨, ૪, ૩ ૨ ૧ (૭)
એક પુરુષ રનથી યુક્ત છે પરંતુ આચારથી યુક્ત નથી, એક પુરુષ કાનથી યુક્ત નથી, પરંતુ આચાથી યુક્ત છે. એક પુરુષ નથી પણ યુક્ત નથી અને આચારથી પણ યુક્ત નથી, [કાળની અપેક્ષાએ આ ચૌભંગીને અથ આ પ્રમાણે થશેએક પુરુષ ગૃહસ્થ-પચયમાં ધનાદિથી યુક્ત છે અને શ્રમણ-પચયમાં દાનાદિથી યુકત છે. એક પુરુષ ગૃહસ્થ–પર્યાયમાં ધનાદિથી યુક્ત છે અને શ્રમણ-પર્યાયમાં રમાનાદિથી યુક્ત નથી. એક પુરુષ ગૃહ-પર્યાયમાં ધનાદિથી યુક્ત નથી, પરંતુ શમણુ-પર્યાયમાં જ્ઞાનાદિથી યુક્ત છે. એક પુરુષ ગૃહસ્થ–પર્યાયમાં ધનાદિથી યુક્ત નથી. અને શ્રમણ-પર્યાયમાં રાનાદિથી યુક્ત નથી.].
ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, જેમ કે – ૨૩૮. એક પુરુષ અદ્દાની છે અને દુરાચારી છે.
એક પુરુષ અજ્ઞાની છે પરંતુ સદાચારી છે. એક પુરુષ સાની છે પરંતુ દુરાચારી છે. એક પુરુષ જ્ઞાની છે પરંતુ સદાચારી છે. (ખ) ચાર પ્રકારના પુરુષ કહ્યા છે જેમ કે – એક પુરુષ અજ્ઞાની છે અને તેને દુરાચારમાં જ આનંદ આવે છે.
२३८. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--
तमे नाममेगे तमवले, तभे नाममेगे जोईबले, जोई नाममेगे तमवले, जोई नाममेगे जोईबले । (ख) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--- तमे नाममेगे तमबलपलज्जणे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org