SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ | નામે જિનાણું || પ્રકાશકીય નાનુયોગ, ધર્મ કથાનોના કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. કાશિત થયેલ છે. પ્રસ્તુત ધર્મ કથાનયોગ (ગુજરાતી અનુવાદ) ભાગ-૨ વાચકેની સેવામાં ઉપસ્થિત કરતાં અમે પ્રસનતા અનુભવીએ છીએ, આગમ ગ્રંથોમાંની ધર્મકથાઓને આ રીતે ધર્મકથાનુયોગના બે ભાગમાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કરવામાં આવી છે. પરમ ઉપકારી આગમરનાકર અનુયોગ-પ્રવર્તક પૂ. શ્રી. કહૈયાલાલજી કમલ' મુનિ મહારાજ સાહેબે પ્રચંડ પુરુષાર્થ દ્વારા આગમોનું અનુગમાં વિભાજન કર્યું. તેમાં ચાર પાનમાં હિન્દી અનુવાદ સહ ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણનું પ્રકાશિત થઈ ચૂક્યા છે, દ્રવ્યાનુયોગનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. જ્યારે ગુજરાતીમાં ધર્મકથાનુગ ભાગ–૧ ૧૯૮૭માં પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત ભાગ-૨ સાથે ધર્મકથાનુગતું ભાષાન્તર પૂર્ણ થાય છે. ચરણાનુયોગનું ભાષાન્તર પ્રેસમાં જઈ ચૂકયું છે. અમને આશા છે થોડા જ સમયગાળામાં અમે તે પ્રકાશિત કરી શકીશું. ગણિતાનુયોગનું ગુજરાતી ભાષાન્તર કાર્ય પણ ચાલુ છે. સ્વાથ્યની અત્યંત પ્રતિકૂળતા છતાં પૂજ્ય ગુરુદેવ મુનિ શ્રી કનહૈયાલાલજી મ. સા. અનુયોગના કાર્યમાં સતત કાર્યશીલ રહ્યા છે. તેઓશ્રીના અમાપ પુરુષાર્થના સુફળ હવે દેખાઈ રહ્યાં છે. તેઓશ્રીના પુરુષાર્થને વંદન. પૂજય ગુરુદેવની સાથે જ તેમના અંતેવાસી બ્રા, શ્ર, પૂ. શ્રી વિનયમુનિ વાગીશ' તથા અન્ય સહાયક મુનિ-ગણુની પણ અમે ભાવપૂર્વક વંદના કરીએ છીએ. પ્રસિદ્ધ વિદ્વાન પદ્મભૂષણ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના માર્ગદર્શન બદલ અમે તેમના આભારી છીએ. સેવામૂર્તિ શ્રી હિંમતલાલ શામળભાઈ શાહ જૈફ ઉમરે પણ અનુગ પ્રકાશનમાં જે વિશેષ રુચિ દાખવીને કાર્ય કરી રહ્યા છે તેમને પણ અમે આભારી છીએ. ગુજરાતી અનુવાદનું કાર્ય ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત–પાલિ વિભાગના વડા છે. ડે, રમણીકભાઈ શાહે કુશળતાપૂર્વક સંપન્ન કર્યું છે તે બદલ તેમને પણ અત્ર આભાર માનીએ છીએ. ઉમિયા પ્રિન્ટરીના શ્રી દશરથભાઈ પટેલને સુઘડ અને સુંદર છાપકામ માટે ધન્યવાદ. આગમ અનુયોગના આ વિરાટ કાર્યમાં કઈને કઈ સ્વરૂપે સહકાર આપનાર સૌ નામી અનામી મહાનુભાવનો આભાર માનવાની સાથે આશા રાખીએ છીએ કે સૌને સતત સહકાર અમને મળ્યા કરશે. ચારે અનુગેમાં વહેલી ભગવાન વર્ધમાનની વાણી સૌનું ક૯યાણ કરે. આગમ અનુગ ટ્રસ્ટ, અમદાવાદ વીનિત બળદેવભાઈ દેસાભાઈ પટેલ (પ્રમુખ) જયંતિલાલ ચંદુલાલ સંઘવી (મંત્રો) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy