________________
ધ થાનુયાગ—મહાવીર–તી માં શ્રેણિક-ચેલણાના અવલેાકનથી... થાન : સૂત્ર ૬
શ્રેણિક રાજાને વધાવ્યા અને વધાવીને આ પ્રમાણે કહ્યું–
ફરતા ફરતા યાવત્ આત્માને ભાવિત કરતા વિરાજમાન થયા.
તત્પશ્ચાત્ રાજગૃહ નગરના શૃંગાટકા,ત્રિભેટે ચોરે ને ચૌટે આ પ્રમાણે યાવત્ પરિષદા નીકળી યાવત્ પ પાસના કરવા લાગી.
શ્રેણિક રાજા સમા ભગવાનના આગમનનુ મહત્તાએ કરેલું. નિવેદન—
૫. ત્યાર પછી તે મહત્તરક–મહેતા જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં ગયા, જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને નામગાત્ર પૂછ્યાં, નામ-ગાત્ર પૂછીને વિચાર કરીને, એક જગ્યાએ એકઠા થઈને એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા
“ હે દેવાનુપ્રિયા ! કોણિક રાજા ભભસાર જેના દર્શનની આકાંક્ષા રાખે છે, હે દેવાનુપ્રિયા ! શ્રોણિક રાજા જેના દર્શનની સ્પૃહાઇચ્છા રાખે છે, હે દેવાનુપ્રિયા ! કોણિક રાજા જેના દર્શનની પ્રાર્થના કરે છે, હે દેવાતુપ્રિયા ! કોણિક રાજા જેમનાં નામ અને ગાત્ર સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થાય છે, તે ધર્મની આદિ કરનાર, તીથંકર યાવત્ સર્વજ્ઞ-સદશી` શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતાચાલતા ગ્રામાનુગ્રામ ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા અહીં આવ્યા છે, અહીં' સમવસુત થયા છે-પધાર્યા છે, અહીં પહેોંચ્યા છે યાવત્ આત્માને ભાવિત કરતા સમ્યક્ પ્રકારે અથવા સમભાવપૂર્વક વિચરણ કરી રહ્યા છે. તા હે દેવાનુપ્રિયા ! આપણે જઈએ અને કોણિક રાજા પાસે જઈને આ વાત કહીએ. આપણા માટે તે પ્રિયકારી છે.” આમ પરસ્પર કહીને એકબીજાની વાતના સ્વીકાર કર્યા, સ્વીકાર કરીને રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા, આવીને રાજગૃહનગરના મધ્યભાગમાંથી પસાર થતાં જ્યાં શ્રેણિકરાજાના આવાસ હતેા, તેમાં જ્યાં શ્રેણિકરાજા હતા ત્યાં ગયા, જઈને બંને હાથ જોડીને યાવત્ જયવિજય શબ્દોથી
Jain Education International
For Private
“ સ્વામિન્ ! જેમનાં દર્શનની તમે આકાંક્ષા કરો છો યાવત્ તે શ્રમણ ભગવાન મહાવીર ગુણશિલક ચૈત્યમાં યાવત્ વિચરણ કરી રહ્યા છે. દેવાનુપ્રિય ! અમે તમને આ પ્રિય વાતનુ નિવેદન કરીએ છીએ. તમને આ વાત પ્રિય બની.
""
શ્રેણિકે આપેલા રાજગૃહનગરને શણગારવામા આદેશ અને યાના િન્માનયન માદેશ-
૬. તપશ્ચાત્ તે પુરુષાની આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને કોણિક રાજા હષ્ટતુષ્ટ યાવત્ વિકસિત-હૃદય થઈને સિંહાસન પરથી ઊઠયો, ઊઠીને (તીર્થંકર ભગવાનને) વંદન નમસ્કાર કર્યાં, વંદન નમસ્કાર કરીને તે પુરુષાનુ સન્માન કર્યું, સન્માન કરીને આજીવિકા યેાગ્ય પુષ્કળ પ્રીતિદાન કર્યું, પ્રતિદાન કરીને તેમને વિદાય આપી. વિદાય આપીને નગરગૌમિકા-નગરરક્ષકાને બાલાવ્યા અને બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યુ –
“ દેવાનુપ્રિયા ! તમે લાકે શીધ્ર રાજગૃહ નગરની અંદર-બહાર ચારેબાજુ પાણીના છંટકાવ કરો, તેને વાળી-ચાળીને સાફ કરો અને છાણ-ચૂનાથી લેપન કરો ” યાવત્ તેમણે એમ કરીને આશા પાલન કર્યાની જાણ કરી યાવત્ આશાનુસાર છંટકાવ આદિ કરવાની સૂચના આપી.
તન્પશ્ચાત્ કોકિ રાજાએ સેનાપતિને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યુ –
‘હે દેવાનુપ્રિય ! તરત જ અશ્વ-ગજ-રથયાદ્વાએથી યુક્ત ચતુર ગિણી સેના તૈયાર કરો.’
યાવત્ તેણે સેના તૈયાર કરીને આશાપાલનની જાણ કરી.
ત્યાર બાદ કોણિક રાજાએ વાહનશાળાના નિયામકને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યુ –
Personal Use Only
www.jainelibrary.org