SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૧૧૭ ત્યારે તે શ્રમણનિગ્રંથો દઢપ્રતિશ કેવળીની પાસેથી આવી વાત સાંભળીને, સમજીને, ડરેલા, ત્રાસેલા, બીધેલા અને સંસારના ભયથી વ્યાકુળ થયેલા બની દઢપ્રતિષ કેવળીને વંદન કરશે, નમન કરશે, વંદન-નમન કરીને તે સ્થાનની આલોચના કરશે, નિંદા કરશે યાવતુ ત્યાગ કરશે. ત્યાર પછી તે દઢપ્રતિશ કેવળી અનેક વર્ષો સુધી કેવલી-પર્યાય પાળશે, પાળીને પોતાનું આયુષ્ય પૂરું થયેલું જાણીને ભોજનને ત્યાગ કરશે. પપાતિક સૂત્રમાં જેમ છે તેવી જ રીતે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. “હે ભંતે ! તે તેમજ છે, તે તેમ જ છે.” તેમ કહી ગૌતમ સ્વામી] વિહરે છે. | | પંચમ સ્કંધ સમાપ્ત . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy