________________
૪૮
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૧૧૬
સુમંગલ મુનિના તેજ દ્વારા વિમલવાહનનું
મરણ - ૧૧૪. ત્યારે તે સુમંગલ અનગાર વિમલવાહન રાજા દ્વારા ત્રીજી વાર પણ રથના અગ્રભાગથી
અથડાવાતાની સાથે જ ક્રોધાયમાન યાવનું ખૂબ ગુસ્સે થઈને આતાપના ભૂમિથી નીચે ઊતરશે, નીચે ઉતરીને તેજસુસમૃદુધાત કરશે, તેજસુસમુદુધાત કરીને સાત-આઠ પગલાં પાછળ જશે, જઈને વિમલવાહન રાજાને અશ્વ, રથ, સારથી સહિત તપના તેજથી યાવત્ ભસ્મરાશિ કરશે.”
સુમંગલ મુનિનું દેવક–સિદ્ધિગમન નિરૂપણ– ૧૧૫. “ હે ભગવાન ! સુમંગલ અનગાર વિમલ
વાહન રાજાને અશ્વ સાથે યથાવત્ ભસ્મરાશિ કરીને ત્યાં ઉત્પન્ન થશે ? કઈ ગતિમાં જશે ?'
હે ગૌતમ ! સુમંગલ અનગાર વિમલવાહન રાજને અશ્વ સાથે યાવત્ ભસ્મરાશિ કરીને અનેક છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ યાવત્ વિવિધ પ્રકારના તપકર્મથી આત્માને ભાવિત કરતાં અનેક વરસોનો શ્રમણ પર્યાય પાળશે, પાળીને માસિક સંલેખના દ્વારા અનશન દ્વારા સાઠ ભક્ત યાવનું છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરીને ઉદ્ધચંદ્રમાં યાવતુ વિમાનના સેંકડો આવાસોને વટાવીને, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં દેવોની અજઘન્યપણે અને અનઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેવાય છે.”
કરાયા પછી કંઈ ગતિમાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?'
“હે ગૌતમ ! તે વિમલવાહન રાજા સુમંગલ અનગાર દ્વારા અશ્વો સાથે ભાવતું ભસ્મરાશિ કરાતાં સાતમી અધો પૃથ્વીમાં (નીચેની સાતમી નારકીમાં) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નારકી રૂપે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી નીકળીને મોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી તે શસ્ત્ર દ્રારા વધ કરાતાં અને દાહની પીડા ભોગવીને મૃત્યુ સમયે મૃત્યુ પામીને ફરીથી સાતમી નરકમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નારકી રૂપે ઉત્પન્ન થશે.
ત્યાંથી નીકળીને ફરીથી પણ મસ્યામાં ઉત્પન્ન થશે, ત્યાં પણ શસ્ત્ર દ્વારા વધ કરાતાં થાવત્ કાળ કરીને છઠ્ઠી તમા નામની પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નારકીરૂપે ઉત્પન્ન થશે.
તે ત્યાંથી લાવતુ નીકળીને સ્ત્રીઓમાં ઉત્પન્ન થશે, ત્યાંથી પણ શસ્ત્ર દ્વારા વધ કરાતાં દાહ થાવત્ બીજી વાર પણ છઠ્ઠી તેમાં પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ થાવત્ નીકળીને બીજી વાર પણ સ્ત્રીઓમાં ઉત્પન્ન થશે.
ત્યાં પણ શસ્ત્ર દ્વારા વધ યાવત્ કાળ કરીને પાંચમી ધૂપપ્રભા નામની પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવતુ નીકળીને ઉરગ (પેટે ચાલનાર પ્રાણી) : માં ઉત્પન્ન થશે.
ત્ય, પણ શસ્ત્ર દ્વારા વધ યાત્ કરીને બીજીવાર પણ પાંચમી નરકમાં યાવત્ નીકળીને બીજી વાર પણ ઉગામાં ઉત્પન્ન થશે યાવત્ કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિમાં યાવત્ નીકળીને સિંહોમાં ઉત્પન્ન થશે.
ત્યાં પણ શસ્ત્ર દ્વારા પૂર્વવત્ યાવત્ બીજીવાર પણ ચોથી પંક પૃથ્વીમાં યાવતુ નીકળીને બીજીવાર પણ સિંહમાં ઉત્પન્ન થશે. યાવત્ કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળ થાવતુ નીકળીને પક્ષીઓમાં ઉત્પન્ન થશે.
હે ભગવાન! તે સુમંગલ દેવ - દેવલોકમાંથી '...ચાવત...મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે થાવત્ સર્વ દુ:ખોનો અંત કરશે.'
ગશાલ-જીવ વિમલવાહનના અનેક દુ:ખપ્રચુર
ભવ, તદનન્તર દેવભવ૧૧૬, “હે ભગવાન ! વિમલવાહન રાજા સુમંગલ
અનગાર દ્વારા અશ્વો સાથે ભાવતુ ભસ્મરાશિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org