________________
ધર્માં કથાનુયાગમહાવીર -તીર્થમાં જમાલિક નિહવ થાનક : સૂત્ર ૨૫
ત્યાર પછી અનેક દંડી, મુડી, શિખડી, જટાધારી, વિદુષકા, કલહકારી, ચાલુકારી, ભાંડ, ચેનચાળા કરતા અને ખેલ કરનારા, વગાડતાં, ગાતાં, નાચતાં, બોલતાં, કથા કરતા, શાપ દેતાં, રક્ષા કરતાં, પ્રદર્શન કરતાં અને જય જય શબ્દ બાલતાં ક્રમથી આગળ ચાલવા લાગ્યા.
ત્યાર બાદ અનેક ઉગ્રવશી, ભાગવંશી, ક્ષત્રિયવંશી, ઈક્ષ્વાકુવંશી, શાતવંશી, કુરુવ’શી આદિ ઔપપાતિક સૂત્રમાં વર્ણવ્યા મુજબયાવત્–અનેક મહાપુરુષાના સમૂહોથી ઘેરાઈને જમાલિ ક્ષત્રિયકુમારની આગળ-પાછળ અને આજુબાજુ અનુક્રર્મ સાથે સાથે ચાલવા લાગ્યા. ૨૫. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિય કુમારના પિતા સ્નાન કરી, બલિક કરી, કૌતુક-મંગલ પ્રાયશ્ચિત્ત કરી, અને ફરી સર્વ અલંકારોથી વિભૂષિત થઈ, ઉત્તમ હાથીના સ્કંધ ઉપર ચડી, કોરટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરી, શ્વેત ચામરોથી વીજાતા, અશ્વ, ગજ, રથ, અને પ્રવર યાગ્નાએ સહિતની ચતુરંગિણી સેના વડે પરિવ્રુત થઈ, મેાટા સુભટના વૃન્દથી વીંટળાયેલ જમાલિ ક્ષત્રિયકુમારની પાછળ ચાલવા લાગ્યા.
ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ માટા અને ઉત્તમ ઘેાડાઓ, તથા ધાડેસવારો અને બંને બાજુએ ઉત્તમ હાથી અને હાથીસવારો, પાછળ રથા અને રથાના સમૂહ ચાલ્યા.
ત્યાર પછી જેની આગળ કલશ અને તાલવૃત્ત લઈને પુરુષા આગળ ચાલતા હતા તેવા તે જમાલિ ક્ષત્રિયકુમાર મસ્તક પર શ્વેત છત્રને ધારણ કરી, બંને બાજુએ શ્વેત ચામરોથી વીંજાતા સમસ્ત ઋદ્ધિ-યાવત્–વાજિંત્રના નિનાદ પૂર્વક ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચે થઈને જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામ નામે નગર હતું, જ્યાં બહુશાલક ચૈત્ય હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહેલા હતા તે તરફ જવાને તત્પર થયા.
ત્યાર પછી ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચેાવચ નીકળતા તે જમાલિ ક્ષત્રિયકુમારને શૃંગાટકા,
Jain Education International
For Private
૧૫
ત્રિકા, ચતુષ્કા, ચત્વરા, ચતુર્મુખા, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં ઘણા ધનાથી, કામાથી - આ, ભાગાથી ઓ, લાભાથી એ, દીન-કૃપણા, ભિક્ષુકો, કાપાલિકા, કરપીડિતા, શંખવાદા, ચાક્રિક ભિક્ષુકા, ખેતમજૂરો, મંગળ શબ્દો ઉચ્ચારનારા, વધામણી આપનારા, માગધા આદિ માણસા ઇષ્ટ, કાંત, પ્રિય, મનેાશ, મનહર, મનેાભિરામ, હૃદયંગમ વચનાથી જયવિજયના સેકો મગળ શબ્દો સાથે સતત અભિનંદન કરતાં આ પ્રમાણે બાલવા લાગ્યા—
‘હું નન્દ ! ધર્મ દ્વારા તારા જય થાઓ. હે નન્દ! તપ વડે તારા જય થાઓ. હે નન્દ ! તારા જય જયકાર થાએ. હે નન્દ ! તારુ કલ્યાણ થાઓ. અખંડિત અને ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે અજિત એવી ઇન્દ્રિયાને તું જિત, અને જીતીને શ્રમણ ધર્મનું પાલન કર. હે દેવ ! વિશ્નોને જિતી તું સિદ્ધિગતિમાં નિવાસ કર. ધૈર્ય રૂપ કચ્છને મજબૂત બાંધીને તપ વડે રાગદ્વેષરૂપ મલ્લાના ધાન કર. ઉત્તમ શુકલ ધ્યાન વડે અષ્ટક રૂપ શત્રુનું મન કર. વળી હે ધીર ! તુ અપ્રમત્ત થઈ ત્રણલાકરૂપ રંગમ`ડપ મધ્યે આરાધનાપતાકાને ગ્રહણ કરી નિ`ળ અને અનુત્તર એવા ડેવલ શાનને પ્રાપ્ત કર. અને જિનવરે ઉપદેશેલ સરલ સિદ્ધિમા વડે પરમપદરૂપ મેાક્ષને પ્રાપ્ત કર. પરીષહરૂપ સેનાને હણીને ઇન્દ્રિયાને પ્રતિકૂલ ઉપસર્ગો પરાજય કર. તારા ધર્મ માર્ગમાં કોઈ પણ પ્રકારનું વિજ્ઞ ન થાઓ.' એ પ્રમાણે કહીને અભિનંદન આપ્યા અને સ્તુતિ કરવા લાગ્યા.
ત્યાર બાદ તે જમાલિ ક્ષત્રિયકુમાર હજારો દશકાના સહસ્ર નયનાની માળાએથી વારંવાર જોવાતા, હજારો માનવીની હૃદય-માળાઓ દ્વારા વારંવાર અભિનંદિત કરાતા, હજારો જનાની મનારથ રૂપી સહા માલા દ્વારા સ્પષ્ટ કરાતા, ઉદાર સહા વચનાની માળાઓ દ્વારા વારંવાર સ્તુતિ ગાન કરાતા, શારીરિક કાંતિ
Personal Use Only
www.jainelibrary.org