________________
૧૨
ધમ થાનુયાગ—મહાવીર–તીમાં જમાલિક નિહ્નવ સ્થાનક : સૂત્ર ૧૮
wwwnnnnnnnnnnnnnwww
વિનયપૂર્વક આશા વચનના સ્વીકાર કર્યા, સ્વીકાર કરી શીધ્ર જ ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણ મુદ્રાઓ લીધી, લઈને કુત્રિકાપણમાંથી બે લાખ સાનામહોર વડે એક રજોહરણ અને એક પાત્ર લાવ્યા તથા એક લાખ સુવર્ણ મુદ્રા આપીને હજામને બાલાવ્યા.
‘ સ્વામિન્ ! જેવી આશા,' એ પ્રમાણે કહી ૧૭. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની માતાએ હંસ જેવા શ્વેત પટશાટકથી તે અગ્રકેશાને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તે કેશેાને તેણે સુગંધી ગંધાદકથી ધાયા, ધાઈને ઉત્તમ અને પ્રધાન ગધ તથા માલાવડે પૂજ્યા, પૂજીને શુદ્ધ વસ્ત્રમાં તેને બાંધ્યા, બાંધીને રત્નકરંડિયામાં મૂકથા, મૂકીને તે જમાલિ ક્ષત્રિયકુમારની માતા પુત્ર-વિયેાગના દુ:ખથી હાર, પાણીની ધારા, સિંદુવારના પુષ્પા અને તૂટી ગયેલી માતીની માળા જેવાં દુ:સહ આંસુ પાડતી આ પ્રમાણે કહેવા લાગી : ‘જમાલિ ક્ષત્રિયકુમારના આ કેશાનું દર્શન ઘણી તિથિઓ, પર્ધા, ઉત્સા, નાગપૂજા વગેરે યજ્ઞા અને મહોત્સવામાં અમને વારંવાર દનય થશે.' એ પ્રમાણે બાલીને તે રત્નકરંડિયાને પાતાના એૌકાની નીચે મૂકયો.
૧૬. ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષા દ્રારા બાલાવેલ તે હજામ ખુશ થયા, તુષ્ટ થયા, તેણે સ્નાન કર્યું, બલિકમ કર્યું, કૌતુક મંગલ પ્રાયશ્ચિત કરી અને અવસરને અનુરૂપ શુદ્ધ માંગલિક વસ્ત્રો પહેરીને તથા મૂલ્યવાન અલ્પ આભૂષણાથી શરીરને અલંકૃત કરી તે જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારના પિતા હતા ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી આવર્ત પૂર્વક મસ્તક પર અ’જિલ રચી જમાલિ ક્ષત્રિયકુમારના પિતાને જય-વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને તે હજામે આ પ્રમાણે કહ્યુ – હે દેવાનુપ્રિય ! મારે કરવા યાગ્ય કાર્ય ફરમાવેા.'
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ તે હજામને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જમાલિ ક્ષત્રિયકુમારના અત્યન્ત યત્નપૂર્વક ચાર અ'ગુલ મૂકીને આગળના વાળ નિષ્ણુમણને (દીક્ષાને યાગ્ય) કાપી નાખા.'
ત્યારબાદ જમાલિ ક્ષત્રિયકુમારના પિતાની આ વાત સાંભળી તે હજામ હુષ્ટ થયા, તુષ્ટ થયા અને દસ આંગળીએ સહિત બ'ને હાથ જોડી શિરસાવત અંજલિ રચી આ પમાણે બાલ્યા‘ હે સ્વામિન્ ! આશા અનુસાર કરીશ.' એમ કહીને વિનયપૂર્વક તે વચનના સ્વીકાર કર્યા, સ્વીકાર કરીને સુગંધી ગંધાદકથી હાથ—પગ ધાયાં, ધાઇને શુદ્ધ આઠ પડવાળા વસથી માઢાને બાંધી અન્ય ત સાવધાનીપૂર્વક જમાલિ ક્ષત્રિયકુમારના નિષ્ણુમણ-યાગ્ય અગ્રકેશા ચાર આંગળ છોડીને
કાપ્યા.
Jain Education International
૧૮. ત્યારબાદ તે જમાલિ ક્ષત્રિયકુમારનાં માતાપિતાએ પુન: ઉત્તર દિશા સન્મુખ બીજું સિંહાસન મુકાવ્યું, મુકાવીને ફરીવાર જમાલિ ક્ષત્રિયકુમારને સાના અને રૂપાના કળશા વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને રૂંવાવાળા અને સુકામળ સુગંધી ગંધકાષાય વસ્ર વડે તેનાં અગા લૂછ્યાં, લૂછીને સરસ ગાશી ચંદન વડે ગાત્રોનું વિલેપન કર્યું, વિલેપન કરીને નાસિકાના નિ:શ્વાસના વાયુથી ઊંડી જાય એવું હલકુ', આંખને ગમે તેવું સુંદર, વર્ણ અને સ્પથી યુક્ત, ધાડાની લાળ કરતાં પણ વધા૨ે સૂક્ષ્મ, શ્વેત સાનાના કસબી છેડાવાળુ, મહામૂલ્યવાન અને હંસના ચિહ્નયુક્ત એવુ' પટશાટક (રેશમી વસ) પહેરાવ્યુ, પહેરાવીને હાર અને અર્ધ હાર પહેરાવ્યાં, પછી એક હારની મેાતીની માળા અને રત્નની માળા પહેરાવી, તે જ પ્રમાણે અંગદ, કેયૂર, કંઠક, ત્રુટિન, કટિસૂત્ર, દશે આંગળીઓમાં મુદ્રિકા, કંદોરો, મુવિ, કંઠે મુરવિ, પ્રાલંબ, કુંડળ, ચૂડામણિ, અને વિવિધ રત્નખચિત મુકુટ પહેરાવ્યાં. વધુ શું કહેવું? ગ્રંથિત, વૈષ્ટિત પૂરિત અને સંક્રાતિમ અર્થાત્ ગૂંથેલી, વીંટેલી,
For Private Personal Use Only
www.jainelibrary.org