________________
ધર્મ કથાનુયાગ—મહાવીરતીર્થ માં જમાલિ નિદ્ભવ સ્થાનક : સૂત્ર ૫
wwwwwww
wwwww
wwwww
યક્ષના ઉત્સવ છે ? ભૂતના ઉત્સવ છે ? કૂપના ઉત્સવ છે ? તળાવના ઉત્સવ છે ? નદીના ઉત્સવ છે ? દ્રહના ઉત્સવ છે ? પર્વતના ઉત્સવ છે ? વૃક્ષના ઉત્સવ છે? ચૈત્યના ઉત્સવ છે ? યા સ્તૂપના ઉત્સવ છે ? કે જેથી આ બધા અગ્રકુળના, રાજન્ય કુળના, ઇક્ષ્વાકુ કુળના, અને કુરુકુળના ક્ષત્રિયા, ક્ષત્રિયપુત્રા, ભટો, અને ભટપુત્રા, સુભટા, પ્રશસ્ત મલ્લકી, લેચ્છકિપુત્રા તથા અન્ય બીજા ઘણા રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેણી, સેનાપતિ, સેનાપતિપુત્રા, સાવાહો આદિ સ્નાન કરી, બલિક કરી ઈત્યાદિ ઔપપાતિકમાં વર્ણન કર્યા પ્રમાણે-યાવત્-ક્ષત્રિય . કુંડગ્રામ નગરની વચ્ચેાવચ્ચ થઈ બહાર જઈ રહ્યા છે?’
૩.
ભાગકુળના, શાતકુળના
એ પ્રમાણે વિચાર કર્યા, વિચાર કરીને જમાલિએ કચુકિને બાલાવ્યા, બાલાવીને તેને આ પ્રમાણે પૂછયું–‘ હે દેવાનુપ્રિય ! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં ઇન્દ્રના ઉત્સવ છે–યાવ–લાકે નીકળી રહ્યા છે ? ’
જ્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે કકિ પુરુષને એ પ્રમાણે પૂછ્યું ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયા, અને તેણે શ્રમણ ભગવાન મહાવીરના આગમન વૃત્તાંતના નિશ્ચય કરીને નખ સહિત બંને હાથ જોડી મસ્તક તરફ નમાવી અંજિલ રચી ક્ષત્રિયકુમાર જમાલિને જય અને વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને તેણે આ પ્રમાણે ઉત્તર આપ્યા‘હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુ’ડગ્રામ નામે નગરમાં ઈન્દ્રના ઉત્સવ છે–યાવત્—લાકા નિકળી રહ્યા છે, એમ નથી, પરંતુ હે દેવાનુપ્રિય ! આજે ધર્મના આદિકર યાવત્સર્વંશ, સદશી કામણ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામે નગરની બહાર બહુશાલ નામે ચૈત્યમાં યથા યેાગ્ય અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપ દ્વારા
Jain Education International
For Private
૫
NAMAN
આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. તેથી
આ અગ્રકુલના, ભાગકુળના ક્ષત્રિયા—યાવત્– નગરની મધ્યમાંથી નીકળી રહ્યા છે.’ જમાલિકુમાર દ્વારા મહાવીર પર્યુÖપાસના—
પ. ત્યારબાદ તે જમાલિ ક્ષત્રિયકુમારે કચુકિ પુરુષ પાસેથી એ વાતને સાંભળી, હૃદયમાં અવધારી ષિત અને સંતુષ્ટ થઈ, કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યુ કે—“ હે દેવાનુપ્રિયા ! તમે શીઘ્ર ચારઘંટાવાળા અશ્વરથને જોડીને હાજર કરો અને હાજર કરીને આ મારી આજ્ઞા પાછી આપેા-અર્થાત્ આશા અનુસાર કાર્ય પૂર્ણ થયાની મને ખબર આપો.”
ત્યારબાદ તે કૌટુંબિક પુરુષાએ જમાલિ ક્ષત્રિયપુત્રની આ આશા અનુસાર ચારઘટવાળા અશ્વરથ જોડીને હાજર કર્યા અને હાજર કરીને તેમની આજ્ઞા પાછી આપી.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમાર જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા, આવીને સ્નાન કરીને બલિક કર્યું—યાવત્ ચંદનથી શરીરને સુગંધિત કરી અને સર્વ અલંકારથી વિભૂષિત થઈ સ્નાનગૃહથી બહાર નીકળ્યા, બહાર નીકળી જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ચારબંટાવાળા અશ્વરથ ઊભા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને તે ચારઘટાવાળા અશ્વરથ ઉપર આરૂઢ થયા, આરૂઢ થઈ માથા ઉપર ધારણ કરાતાં કારટપુષ્પની માળાવાળા છત્રસહિત, મહાન યાહ્વાના સમૂહથી વીંટળાયેલા તે ક્ષત્રિયકુંડગ્રામ નામે નગરની વચ્ચેા વચ્ચે થઈ બહાર નીકળ્યા, નીકળીને જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર આવેલ હતું અને જ્યાં બહુશાલ નામે ચૈત્ય હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને ઘેાડાએને રોકયા, અને રથને ઊભા રાખ્યા, રથને ઊભા રાખી રથ પરથી નીચે ઊતર્યા, ઊતરીને પુષ્પ, તાંબુલ, આયુધાદિ તથા પગરખાના ત્યાગ કરીને એક સળંગ વસ્ત્રનું ઉત્તરાસ’ગ
Personal Use Only
www.jainelibrary.org