________________
સ’લેખના વિધિ
wwww wwww
સલેખના વિધિ
સલેખનાનું પૂરું નામ વચ્છિન્ન માળતિય સòળા મૂતળા માળા' છે. તેના અર્થ છે અંતિમ સમય અર્થાત્ મૃત્યુ અતિનિકટ હોય તે સમયે કરવામાં આવતી વિશેષ સાધના– તપવિશેષ--જેમાં શરીર, કષાય અને મમત્વ (રાગ) આદિ ભાવાને ક્ષીણ કરવામાં આવે છે. તેનું જ બીજું નામ સમાધિ-મરણ છે. એને જનભાષામાં સંથારો પણ કહેવામાં આવે છે.
સલેખના સ્વીકારીને સાધક ધીરે ધીરે આહાર આછા કરતા જાય છે. પહેલાં તે અશન-આહારના ત્યાગ કરે છે. પછી ધીરે ધીરે પાન-પ્રવાહીના પણ ત્યાગ કરે છે અને માત્ર અચિત્ત પ્રાસુક પાણી પીવે છે અને અંતે તેના પણ ત્યાગ કરીને સમાધિપૂર્વક મરણના સ્વીકાર કરે છે.
આ સંપૂર્ણ સાધના ખૂબ જ વિવેકપૂર્વક
કરવામાં આવે છે. સાધક ન જીવન રહેવાની ઇચ્છા કરે છે કે ન તરત જ મૃત્યુ આવે એવી ઇચ્છા રાખે છે, ન આ લાકની આકાંક્ષા રાખે છે કે ન પરલાકની, તેના મનમાં કોઈ ખૂણામાં પણ કામ-ભાગાની ઇચ્છા હોતી નથી.
તેની આગમ-વિહિત વિધિ આ પ્રમાણે છે–
Jain Education International
૨૦૯ mm
મૃત્યુના સમય નજીક આવે એટલે સ`લેખના તપના સાધક પૌષધશાળાનુ પ્રમાર્જન કરે છે, મળ-મૂત્ર પરડવવાના સ્થાનનું પ્રમાર્જન કરે છે, ચાલવા-ફરવાની ક્રિયાનું પ્રતિક્રમણ કરે છે. ત્યાર બાદ તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ પલાંઠી વ. આસનમાં દના પાથરણા પર બેસીને, હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચી નમોસ્પુન અરિહંતાળ.....ાય સત્તાળ` ' પાઠ બાલીને સિદ્ધ ભગવતાને નમસ્કાર કરે છે; સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા-ચતુર્વિધ સંઘને ખમત-ખામણા કરે છે; પહેલાં ધારણ કરેલ વ્રતામાં કોઈ અતિચાર લાગ્યા હોય તે તેમની આલાચના-નિંદા-ગર્હ ણા કરે છે; હિંસાથી લઈને મિથ્યા દર્શન શલ્ય સુધીના અઢાર પાપસ્થાનકાના ત્રણ કરણ કરવું, કરાવવું અને અનુમાદન કરવું) તથા ત્રણ યાગ (મન-વચનકાયા) વડે ત્યાગ કરે છે; જીવન-પર્યંત ચાર પ્રકારના આહાર (અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય)ના ત્યાગ કરે છે; પાતાના શરીર અંગેના મમત્વને દૂર કરે છે અને અતિચાર રહિત સલેખના તપની આરાધના કરતાં કરતાં સમાધિમરણ પ્રાપ્ત કરે છે.
આ સ’લેખના તપ અથવા સમાધિ-મરણની વિધિ છે, જે શ્રમણાપાસકની અંતિમ સમયની સાધના-આરાધના છે.
॥ ચતુ ધ સમાપ્ત ॥
For Private Personal Use Only
www.jainelibrary.org