________________
ધમ કથાનુયાગ—મહાવીર-—તી માં ઢામદેવ સ્થાનક : સુત્ર ૧૨૭ wwwwwwm wwwwYANAN
કામદેવ દ્વારા ઉપાસક પ્રતિમા–ગ્રહણ
૧૨૭. ત્યાર બાદ કામદેવ શ્રમણાપાસક પહેલી ઉપાસક પ્રતિમાના સ્વીકાર કરીને વિચરવા લાગ્યા.
કામદેવ શ્રામણાપાસકે પહેલી ઉપાસક પ્રતિમા સૂત્ર અનુસાર, કલ્પ અનુસાર, માગ અનુસાર યથાર્થ તત્ત્વ અનુસાર સમ્યક્ પ્રકારે શરીરથી ગ્રહણ કરી, પાલન કર્યું, નિરતિચાર શાધન કર્યું, પૂર્ણ કરી, કીતન કર્યું" અને આરાધના કરી.
તદન્તર ામણેાપાસક કામદેવે બીજી ઉપાસક પ્રતિમાને તથા તે જ પ્રમાણે ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસી અને અગિયારમીં ઉપાસક પ્રતિમાનું યથાસૂત્ર, યથાકલ્પ, યથામા સમ્યક્ પ્રકારે શરીરથી ગ્રહણ, પાલન, શેાધન, પરિપાલન, કીર્તન અને આરાધના કરી.
ત્યાર બાદ કામદેવ શ્રમણાપાસક આ અને આવા પ્રકારના ઉદાર-પ્રધાન, વિપુલ પ્રયત્ન સાધ્ય તપાકના સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, નિમ્સ, હાડમાસના માળા, કિટિકિટિકાભૂત, કૃશ અને દેખી શકાય એવી નસાવાળા થઈ ગયા.
કામદેવનું અનશન – ૧૨૮. તદન્તર કાઈ એક દિવસ મધરાત્રે ધર્મ
રાધના માટે જાગરણ કરતાં કરતાં શ્રમણાપાસક કામદેવને આ પ્રમાણે આધ્યાત્મિક ચિંતન, પ્રાથિત, મનેાગત સંકલ્પ થયા કે−હું આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપેાકમના સ્વીકાર કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત હાડચામના માળા, કિટકિટિકાભૂત, કુશ અને ઉપસી આવેલી નસાવાળા શરીરવાળા બની ગયા
છું, તે પણ હજી મારામાં ઉત્થાન, કમ, બળ, વીય, પુરુષાર્થ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ છે યાવત્ મારા ધર્માંચાં, ધમ્મપદેશક જિન સુહસ્તી શ્રમણ ભગવાન મહાવીર જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપે પરિવર્તન થયા પછી યાવત્ સૂર્યોદય થયા પછી તેમજ સહસ્રરશ્મિ દિનકર
Jain Education International
૧૧૩
www
wwwwm
જાજવલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી મારે અપશ્ચિમ-અંતિમ મરણાંતિક સલેખના અંગીકાર કરીને, ભાજન-પાણોના ત્યાગ કરીને જીવન–મરણની આકાંક્ષા નહીં રાખીને વિચરવું જોઈએ, ” આ પ્રમાણે વિચાર કર્યાં, વિચાર કરીને બીજા દિવસે રાત્રિનું પ્રભાતરૂપે પરિવર્તન થયા પછી યાવત્ સૂર્યના ઉદય થયા પછી તેમજ સહસ્રરશ્મિ દિનકરના જાજવલ્યમાન તેજથી પ્રકાશિત થયા પછી અપશ્ચિમ-અંતિમ સલેખના 'ગીકાર કરીને, ભાજન-પાણીના યાગ કરીને જીવન-મરણનો વાંચ્છા ન રાખીને તે પાતાનુ જીવન વ્યતીત કરવા લાગ્યા.
કામદેવનું સમાધિમરણ, દેવલેાકમાં ઉત્પત્તિ ને તાન્તર સિદ્ધતિનું નિરૂપણ
૧૨૯, તદન્તર શ્રમણાપાસક કામદેવ અનેક શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધઉપવાસા દ્વારા આત્માને ભાવિત કરીને વસ વર્ષ સુધી શ્રમણાપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરીને, માસિક સ‘લેખના દ્વારા આત્માને પરિમાર્જિત–શુદ્ધ કરીને, સાઠ ટકના ભેજનાના અનશન દ્વારા ત્યાગ કરીને, આલાચના-પ્રતિ. ક્રમણ કરીને, મરણ વખતે સમાધિપૂર્વક મરણ પામીને સૌધ કલ્પમાં સૌધર્માંત્રતસક મહા વિમાનમાં ઉત્તર-પૂર્વ વિભાગ ( ઈશાન દિશા )માં સ્થિત અરુણાભવિમાનમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાં કોઈ-કોઈ દેવની સ્થિતિ ચાર પલ્યાપમનો હોય છે. કામદેવની પણ ચાર પાપમન સ્થિતિ થઈ.
ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને પૂછ્યું-‘હે ભદન! આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે કામદેવ દેવલાકથી વ્યુત થઈને કર્યા જશે? કર્યાં ઉત્પન્ન થશે ?’
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું- ‘ હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને દુ:ખના સંપૂર્ણ અન્ત કરશે.’
For Private Personal Use Only
www.jainelibrary.org