________________
er
પ્રાપ્ત થયાં ? સ’પ્રાપ્ત થયાં?' [ ગૌતમ સ્વામીએ પૂછ્યું. ]
ધ કથાનુયાગ—મહાવીર–તી માં નંદમણિયાર સ્થાનક ઃ સૂત્ર ૬૯
તરસથી વ્યાકુળ થઈ ગયા અને તેના મનમાં આવા પ્રકારના અધ્યવસાય યાવતુ મનોવિકાર ઉત્પન્ન થયા. તે સામત-સાથ વાહા આદિ ધન્ય છે, પુણ્યશાળી છે, કૃતાથ છે, કૃતપુણ્ય છે, તેમના વૈભવ સાક છે કે જેમની આ રાજગૃહ નગર બહાર ઘણી વાવા છે, પુષ્કરિણી છે, દીધિકાએ છે, ગુ જાલિકાઓ છે, સરોવરો છે, સરોવરપંક્તિઆ છ ાં અનેક લાકો સ્નાન કરે છે, પાણી પીવે છે, જેમાંથી પાણી ભરી લાવે છે. આથી મારે માટે પણ એ ઉચિત છે કે કાલે સવાર થતાં યાવતૂ સૂક્ષ્મદય થતાં અને સહસ્રશ્મિ સૂર્યના જાવ લ્યમાન પ્રકાશ ફેલાતાં શ્રેણિક રાજાની અનુમતિ લઈને રાજગૃહ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં, વૈભાર પવ તની સમીપે વાસ્તુશાસ્ત્રના પડિતા વડે પસંદ કરાયેલ ભૂમિભાગમાં નંદા પુષ્કરિણી ખાદાવું, ’
[ભગવાને ઉત્તર આપ્યા— ] ‘ હે ગૌતમ ! આ જ જબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રાજગૃહ નામે નગર છે. ગુણશીલક ચૈત્ય છે. ત્યાં શ્રેણિક રાજા છે.
તે રાજગૃહ નગરમાં નંદ નામે એક મણિયાર શેઠ રહેતા હતા—જે ધનાઢય, તેજસ્વી યાવત્ કાઈથી ગાંજ્યા ન જાય તેવા હતા. નદને ધર્મપ્રાપ્તિ થવી—
૬૮. હે ગૌતમ ! તે કાળે તે સમયે હું ગુણશીલક ચૈત્યમાં આવ્યા હતા. પરિષદ નીકળી હતી. રાજા શ્રેણિક પણ વ ́દનાથે આવ્યા.
4
ત્યા૨ે તે નંદ મણિયાર શેઠ મારા આગમનની વાત જાણીને પગે ચાલતા ત્યાં આવ્યા યાવતુ થયું પાસના કરવા લાગ્યા.
પછી ધર્મશ્રવણ કરીને નદ મણિયાર શેઠ શ્રમણાપાસક-શ્રાવક બન્યા.
ત્યાર બાદ હું રાજગૃહ નગરમાંથી નીકળી બહારના જનપદોમાં વિહરવા લાગ્યા.
નવ્રુત મિથ્યાત્વ થવું—
૬૯. ત્યાર પછી તે નંદ મણિયાર શેઠ કોઈ એક વખત કુસાધુઓના દર્શન કરવાથી અને સુસાએની ઉપાસના ન કરવાથી, તેમના ઉપદેશ ન સાંભળવાથી અને વીતરાગ ધર્મનું શ્રવણ કરવાની ઇચ્છા ન રહેવાથી ધીરે ધીરે સમ્યકૃત્વના પર્યામા ક્ષીણ થતાં થતાં તથા મિથ્યાત્વના પર્યાય ક્રમશ: વધતાં વધતાં મિથ્યાત્વી બની ગયા. ત્યાર પછી તે ન દ મણિયાર શેઠે કોઈ એક વખત ગ્રીષ્મ ઋતુમાં, જેઠ મહિનામાં અષ્ટમ ભકત (અઠ્ઠમ) અંગીકાર કરી, પૌષધશાળામાં જઈ, બ્રહ્મચર્ય ધારણ કરી, મણિસુવર્ણના અલકારો ત્યજી, માળા-વક-વિલેપનના યાગ કરી, મુશલ આદિ આયુધી છાડી, એકાકી બની દર્ભના સ`થારા પર આસન ગ્રહણ કર્યું.
નંદ દ્વારા પુષ્કરિણીનું નિર્માણ—
Jain Education International
૭૦. ત્યાર બાદ તે નંદ મણિયાર શ્રેષ્ઠો અષ્ટમ ભક્ત વ્રત પૂરું થવાની તૈયારી હતી ત્યારે ભૂખ
For Private
આવા વિચાર કરીને બીજા દિવસે સવાર થતાં યાવતુ સૂર્યોદય થતાં અને જાજવલ્યમાન તેજથી સહસ્રરશ્મિ દિનકર પ્રકાશવા લાગતાં તેણે પૌષધ પા, પૌષધ પારીને સ્નાન કયું, બલિક કર્યું" અને પછી મિત્રા, જ્ઞાતિજના, સ્વજન-સબધીએ અને પરિજનાને સાથે લઈ મહાથ, મહામૂલ્યવાન, મહાપુરુષાને આપવા લાયક, રાજાને આપવા લાયક ભટ લઈ તે જયાં રાજા શ્રેણિક હતા ત્યાં આવ્યા, આવીને યાવતુ રાજાને ભેટ ધરીને આપ્રમાણે કહ્યું- ‘હે સ્વામિ ! આપ અનુમતિ આપા તે। હું રાજગૃહ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં, વૈભાર પર્વતની નજીક વાસ્તુનિષ્ણા દ્વારા પસંદ કરાયેલ ભૂમિ પર નંદા પુષ્કરિણી ખાદાવવા ઈચ્છુ છું. ”
‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર.’ [એમ રાજા શ્રેણિકે અનુશા આપી.]
ત્યાર પછી નંદ મણઆર શેઠ શ્રેણિક રાજાની આશા મળતાં જ હૃષ્ટ-તુષ્ટ થઈને રાજગૃહ નગરની વચ્ચે થઈને નીકળ્યા, નીકળીને વાસ્તુશાસ્ત્રનિષ્ણાતા દ્વારા પસંદ કરાયેલ ભૂમિ પર નદા પુષ્કરણો ખાદાવવાના કામાં લાગી ગયા.
Personal Use Only
www.jainelibrary.org