________________
ધ કથાનુયાગ—મહાવીર–તીમાં કાલી આદિ શ્રમણીએ!નાં સ્થાનક : સૂત્ર ૨૭૧
મહાકાલીનુ લઘુ સિંહનિષ્ક્રીતિ તપ અને સિદ્ધિ—
૨૭૧. તે જ રીતે મહાકાલી રાણીનું કથાનક-વિશેષમાં એટલું કે તે લધુ સિંહનિષ્ક્રીડિત તપ કમ અંગીકાર કરી વિચરવા લાગી, બાકી પૂર્વવત્યાવત્ સિદ્ધ થઈ યાવત્ સવ દુ:ખાના અંત કર્યો. કૃષ્ણા દ્વારા મહા સિંહનિષ્ક્રીડિત તપ અને સિદ્ધિ—
૨૭. તે જ રીતે કૃષ્ણા રાણીનું કથાનક વર્ણવવું. વિશેષમાં તે મહા સિંહનિષ્ક્રીડિત તપ કમ ગ્રહણ કરી વિચરવા લાગી. શેષ વન પૂર્વવત્~યાવન્ સિદ્ધ થઈયાવત્–સવ દુ:ખાના અંત કર્યા. સુકૃષ્ણા દ્વારા ભિક્ષુપ્રતિમા ગ્રહણ અને સિદ્ધિ૨૭૩. તે જ રીતે સુકૃષ્ણાનું પણ કથાનક સમજવું. વિશેષતા માત્ર એટલી કે તે સપ્તસપ્તમી ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરી વિચરવા લાગી, એ જ રીતે દશમ-દશમી ભિક્ષુપ્રતિમાની એક સા રાત્રિ–દિવસમાં યાવત્ આરાધના કરી, આરાધના કરીને અનેક ચતુર્થાં, ષષ્ઠ, દશમ, દ્વાદશ માસા, માસના ઉપવાસની વિવિધ તપશ્ચર્યાપૂર્વક આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. ૨૭૪, ત્યાર પછી તે સુકૃષ્ણા આર્યા તે ઉદાર-શ્રેષ્ઠ તપાકમ વડે—યાવત્–સિદ્ધ થઈ—યાવત સર્વ દુ:ખાના ક્ષય કર્યાં.
મહાકૃષ્ણા દ્વારા ક્ષુલ્લક સતાભદ્ર પ્રતિમાગ્રહણ અને સિદ્ધિ
૨૭૫. એ જ પ્રમાણે મહાકૃષ્ણાના કથાનકમાં સમજવું. વિશેષતા એટલી કે તે ક્ષુલ્લક સતાભદ્ર પ્રતિ
માની આરાધના કરતી વિચરવા લાગી, શેષ
વર્ણન પૂર્વવત્-પાવ-સિદ્ધ થઈ-યાત્-સ દુ:ખાના ક્ષય કર્યા.
વીરકૃષ્ણા વડે મહા સતાભદ્ર પ્રતિમા-ગ્રહણ અને સિદ્ધિ—
૨૭૬. એ જ રીતે વીરકૃષ્ણાના કથાનકનુ વણ ́ન. પરંતુ વિશેષતામાં એટલુ’ કે તે મહા સતાભદ્ર પ્રતિમાની આરાધના કરતી વિચરવા લાગી. શેષ વર્ષોંન પૂર્વવત્-યાવત્–સિદ્ધ થઈ-યાવત્–સવ દુ:ખાના અંત કર્યો.
Jain Education International
७७
રામકૃષ્ણા દ્વારા ભદ્રોત્તર પ્રતિમા અને સિદ્ધિ— ૨૭૭. તે જ રીતે રામકૃષ્ણાનું કથાનક. વિશેષ આટલું કે તે ભદ્રોત્તર પ્રતિમા ગ્રહણ કરી વિહરવા લાગીયાવત્ સિદ્ધિ યાવત્-સર્વ દુ:ખ ક્ષય. પિતૃસેન કૃષ્ણા દ્વારા મુક્તાવલી તપ અને સિદ્ધિ
૨૭૮. એ જ રીતે પિતૃસેન કૃષ્ણાનું અધ્યયન. પરંતુ વિશેષમાં તે મુક્તાવલી તપ અંગીકાર કરી વિચ૨ા લાગી. શેષ વન પૂર્વવત્યાવત-સિદ્ધ થઈ–યાવત્–સવ દુ:ખાના અંત કર્યા. મહાસૈનકૃષ્ણા દ્વારા આયબિલ વધમાન તપ અને સિદ્ધિ—
૨૭૯. એ જ રીતે મહાસેનકૃષ્ણાનું કથાનક સમજવું. પરંતુ વિશેષના એ કે તે આયંબિલ વમાન તપની આરાધના કરતી વિચરવા લાગી.
ત્યારે તે મહાસેન કૃષ્ણા આર્યાંએ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ અહોરાત્ર સૂત્રાનુસાર અર્થાત્ શાઔય વિધિ પ્રમાણે આયંબિલ વ માન તપની—યાવ-આરાધના કરીને જ્યાં આર્યા ચંદના હતી ત્યાં આવી, આવીને વંદન -નમસ્કાર કર્યા, વંદન-નમન કરી અનેકવિધ ચતુર્થાં ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસ, અમાસની તપશ્ચર્યાએ દ્રારા આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
ત્યારે તે મહાસેનકૃષ્ણા આર્યા તે શ્રેષ્ઠયાવત્ -તપ, તેજ અને તપતેજ શ્રીથી અતીવ અહીવ શાભતી વિચરવા લાગી.
ત્યાર બાદ કોઈ એક વખત મધ્યરાત્રિ સમયે તે મહાસેનકૃષ્ણા આર્યાને આવા મનાભાવયાવત્–સંકલ્પ થયા, જેવા સ'કલ્પ ખદકને થયેલ તેવા—યાવત્ આર્યા ચંદનાની આશા માગી,
ત્યાર પછી તે મહાસેનકૃષ્ણા આર્યા ચંદના આર્પાની આજ્ઞા મળતાંવેંત સ’લેખના દ્વારા આત્મસાધના કરતી, ભાપાનનું પ્રત્યાખ્યાન કરીને, કાળની આકાંક્ષા રાખ્યા વિના વિચરવા લાગી.
ત્યાર પછી તે મહાસેનકૃષ્ણા આર્યા-જેણે આર્યા ચંદના પાસે સામાયિક આદિ અગિયાર
For Private & Personal Use Only
www.jainelibrary.org